SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૩૪ : કિસન નીલ કાપોતે એ તેજ પવ ચઉપચ શુકલ છઠ્ઠી એહના હવે સુણો વર્ણપ્રપંચ... છ લશ્યાનું વિચારીયે ૧ છ લેશ્યાશું વિચારીયે જિમ તરીકે સંસાર પહેલી ત્રચ્ચે પરહરી વલી ત્રણ ધરિયે સાર... છ લેશ્યાનું વિચારીયે ૨ પહેલી ડુઈ સામલી બીજી નીલ તીખ ત્રીજી શામલ રાતડી તે કપાયેલી પીખ... છ લેશ્યાસું વિચારીયે ૩ ચઉથી અંબિલ રાતડી પીલી આસવ સાર પંચમી છઠ્ઠી ઉજલી સાકર સરખી ધાર... છ લશ્યાનું વિચારીયે ૪ દુરભિગંધ ત્રણ પહેલડી ત્રણ આગલી રે સુગંધ કુગતિ ત્રણ પહેલી દિયે સુગતિ ત્રણથી બંધ... છ લશ્યાનું વિચારીયે ૫ એ વેશ્યા રે ચઉત્રીસમે અધ્યયને કહે વીર તેમાં ઉત્તમ આદરે લચ્છીવરે મુનિ હીર... છ લશ્યાનું વિચારીયે ૬ વિજયદેવ ગુરૂ પાટવી શ્રી વિજયસિંહ સૂરીશ તેહતણો શિષ્ય ઉપદિશે ઉદય કહે સુજગીશ... છ લશ્યાનું વિચારીયે ૭ ઢાળ ૩પ : વીર કહે ભવિલોકને પાળો મુનિ આચાર રાજે અધ્યયને પંચત્રીશમેં તેહ તણો અધિકાર રાજે વીર કહે ભવિલોકને ૧ પાપારંભે નિષેધીમે ધરિયે સંયમ ધીર રાજે વસતિ વિશુદ્ધ સેવીયે એમ લહિયેં ગુણ હીર રાજે વીર કહે ભવિલોકને ૨ ત્રસ-સ્થાવર નવિ હિંસિયે મૃષાવાદ પરિહાર રાજે અણદીધું નવિ લીજિયે ધરિયે બંભ ઉદાર રાજે વીર કહે ભવિલોકને ૩ પરિગ્રહ પરિમિત કીજીયે રાખિયે જય શુભધ્યાન રાજે એણિપરે ધર્મ સમાચરે તસ ઘર નવે નિધાન રાજે વીર કહે ભવિલોકને ૪ વિજયદેવ ગુર પાટવી વિજયસિંહ મુનિરાય રાજે શિષ્ય તેહનો ઉપદિશે ઉદયવિજય ઉવક્ઝાય રાજે વીર કહે ભવિલોકને ૫ ઢાળ ૩૬ : સોહમ સ્વામી એમ કહે રે સુણ જંબૂ અણગાર ૪૧ ૬ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy