SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે પામ્યું મોહન યૌવન નવરસ અંગ, એકદિન તેહતણે કારણ ગોપીનો ભરતાર ઉગ્રસેન પાસે માગે રાજુલ રાજકુમારી... ૨ મન અતિ માલતી ચાલતી ગજ પતિ ગેલી, મયણતણી સેનાસજી વિકસી મોહનવેલી વડ સોભાગિણી રાગિણી ત્રિભુવન કેરો સાર જાન લેઈ તે પરણવા આવે નેમકુમાર... ૩ ચાલે હલધર ગિરિધર બંધૂર બંધવ જોડી રવિ શશીમંડલ ઝીપતા દીપતા હોડા હોડિ, શિર સિંદૂરીયા સાથિયો હાથિયા મત્ત ગિરિંદ બંદિજન બિરદાવલી બોલે નવ નવ છંદ... ૪ ડંબરે અંબર ગાજે વાજે મંગલદૂર ફેરી ન ફેરી ન ફેરીય ભેરીય ભુગલ ભૂરિ રાચે માચે નાચે જાચે સાચે પ્રેમ ગુણમણિ ઓરડી ગોરડી મોરડી પોઉસી જેમ... ૫ કરે કે ઈ સુકુમાલી બાલી ગીત કલ્લોલ કે વિ સુભગ શણગારી પ્યારી ચઢે ચકડોલ ચતુર ચકોરડી ગોરડી લૂણ ઉતારે એક જય જય નાદ સુણાવતી આવતી ધરતી વિવેક... 6 હય-ગ-રથ-પાક વળી મિલીય યાદવની જાન એણિપરે બહુ આડંબરે આવે યદુ સુલતાન ગ્રહણમાંહે શશી પરે સોહે નેમિકુમાર અનુક્રમે તોરણ બારણ પહોંતા સાથે મુરારી... ૭ પશુવાડે પશુ જાણીને આણી કરૂણા તાસ સારથિને પ્રભુ પૂછે કેમ ભેળી પશુરાશિ ? ગોરવ કારણ તુહ તણી તે ભણે એ સહુ આજ તે સુણી પશુ મૂકાવી પાછા વળ્યા જિનરાજ... ૮ સહસાવન જઈ બુઝીયો ઝૂઝીયો કર્મહ સાથ વ્રત ધરી તપ કરી આદરી તીર્થકર તણી આથ આ સક્ઝાય સરિતા ४०७
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy