SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસમરણ પામી પેખે પૂરવભવ સંબંધ, પંચ મહાવ્રત સાંભરે વળી ચઉ ગઈ દુ:ખ પ્રબંધ, માત-પિતા આગળ જઈ બોલે દુ:ખ અનંતી વાર, જે જે મેં પામ્યાં તે કહેતાં કિમહી ન આવે પાર... ૪ સંસાર અસાર એ દીસે મલ ભંડાર સંબલ વિણ વાટે જાતાં દુ:ખદાતાર, બહુ જનમ-મરણભય નરય-તિરિય દુ:ખ ઠાણ તિહાં બળતા ઘરથી સારગ્રહે તે જાણ... સાર ગ્રહે તે જાણ વિચારી આપણપું તારશું, ધો પ્રભુ તુમ્હ આદેશ અો હવે સંયમ ગુણ ધારશું, શીલ-તાપ-છુહા તૃષા અનંતી દુ:સહ સંબલિરૂખ, પૂતલી અગ્નિવર્ણ આલિંગી દીઠાં નરકે દુ:ખ... ૬ દુ:ખથી નીકળવા મૃગાપુત્ર નરસિંહ માવિત્ર આદેશેં દીક્ખ લહે મુનિ લીહ અનુક્રમે તે મુનિવર શિવપુર રાજ્યલહંત જિહાં નાણ-Ēસણવળી પરમાણંદઅનંત... પરમાણંદ અનંત તે લહીયે સાધુતણા ગુણ ધરતા, શ્રી જિન શાસન ઉત્તમ પામી સૂધી કિરિયા કરતા, કિરિયાનો તે આગર ગણધર વિજયદેવ પટધાર, વિજયસિંહ ગુરૂરાજ બિરાજે શિષ્ય ઉદય જયકાર... ૮ ઢાળ ૨૦ : મગધદેશ રાજગૃહી નગરી રાજા ચતુરંગ સેનાએ પરવરિયો તેજે ૪૦૪ શ્રેણિક દિણયર ધન ધન શ્રી ઋષિરાજ અનાથી રૂપે સંવેગ રંગ તરંગે ઝીલે યૌવનવય દીપે રે ઝીપે રે ધન ધન શ્રી ઋષિ ૧ દેવકુમાર રે અણગાર રે... ७ એક દિન કાનન પહોતો શ્રેણિક વંદ્યા શ્રી ઋષિરાય રે ધન ધન શ્રી ઋષિ૦ ૨ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy