________________
રામ રાખ જબબંધુ તું મુજ ભાંખો રે નિધર્મ સરેહ કે... ૫ ધ્યાન પારી મુનિવર ભણે રાય કાંહણે રે હરિણાદિક જીવ કે
નિરપરાધી જે બાપડા નિત્ય પાડતાં રે દુ:ખીયા બહુ રીવડે... ૬ હય-ગય-રથ પાયક વળી ધન કામિની રે કારમું સવિ જાણકે ધર્મ જ એક સાચો અછે એમ નિસુણી રે તેહ સંજય રાણકે... ગર્દ ભાલી પાસે લીયે જિનદીક્ષારે સંસારી સાર કે ગુરૂ આદેશે અનુક્રમે પુહવીતલે રે કરે ઉગ્ર વિહારકે... માર્ગે એક મુનિવર મલ્યો તેહ સાથે રે કરે ધર્મ વિચારકે જિનદીક્ષા પામી તર્યો. ભરતેસર રેચક્રી સનતકુમાર કે... ૯ સગર મધવ સંતી અરો કુંથુ પદ્મ અને હરિષેણ નરિંદ કે જય ચક્રી નગઈ નમી કરકંડૂ રે દોમુહ મુણિચંદ કે... ૧૦ મહ બલ રાય ઉદાયણો વલી રાજા રે દશારણ ભદ્રકે નાણ ક્રિયા પોતે કરી એ તો તરીયા રે સંસાર સમુદ્રકે... ૧૧ વિજયદેવ સૂરીશ્વરૂ પટોધર રે વિજયસિંહ ગુણ ખાણ કે ઉદય વિજય કહે એ કહ્યો અધ્યયને રે અઢારમે જાણ કે...
ઢાળ ૧૯ઃ
આરામ
સુગ્રીવ નયરવર વનવાડી બલભદ્ર નરેશ્વર રાજ કરે ગુણધામ ઈંદ્રાણી સરખી રાણી મૃગા અભિરામ મકરધ્વજ સુંદરહું અર બલશ્રી નામ બલશ્રી નામ કુંવર અતિ સુંદર જીત્યો કામ વિકાર સંયમ લેઈ કર્મ ખપેઈ પામ્યો ભવ જલ પાર ઓગણીશમેં અધ્યયને જિનવર વીર દિયે ઉપદેશ ભણતાં ગુણતાં ભવોભવનાં ત્રાસે પાપ કલેશ... ૨ એક દિન વરમંદિર અંતેઉર પરિવાર
પરવરિયો
દીઠો તવ
તસ
પેખે નયરમઝાર
કુમાર મુનિવર ઈર્ચાયે મલપંત
જાતિસમરણ
હુંત...
ઉહાપોહે
સજ્ઝાય સરિતા
૩
७
૮
૧૨
૪૦૩