SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દભટ વેષ ન ધારીયે તરીકે ઈણ સંસાર રે તરીયે સંવેગ... ૪ ઉદય વિજય વાચક ભણી શીલવંત તે પુરૂ ષ રતન્ન રે શ્રી વિજયદેવ ગુરૂ પટવી શ્રી વિજયસિંહ ગુરૂ ધન્ન રે શ્રી વિજયસિંહ૦ સંગd૦... ૫ ઢાળ ૧૭ :. શ્રી જિનધર્મ સુણી ખરો લહી દીક્ષા સાર નિય છે કે જે સંચરે તે પુરુષ ગમાર... વીર જિનેસર ઉપદિશ૦ ૧ વીર જિનેસર ઉપદિશે પાપભ્રમણ જે તેહ સત્તરમા અધ્યયનમાં મુનિ ભાંખ્યો જે હ... ૨ જ્ઞાનદાયક નિજ ગુરૂતણો લોપક જે સાધન પંચ પ્રમાદવશે પડ્યો ચારિત્ર ન સમાધ.. ૩ કંઠ લગે ભોજન ભલું કરી સૂવે છે હા રાત-દિવસ વિથા કરે ગુણની નહિં રેહ... ૪ ભવ બહુ ચૂકી કરિ કરે કાય કલેશ વિષમિશ્ર તેહને પરહરી ધરો સુગુણ વિશેષ... ૫ વિજય દેવ ગુરૂ પાટવી વિજયસિંહ સૂરીશ શિખ્ય ઉદય કહે પુણ્યથી પહોંચે સયલ જ ગીશ... ૬ ઢાળ ૧૮ : કંપિલપુરનો રાજીયો, જગ ગાજીયો રે, સંજય નર રાય કે, પાયનમે નર જેહના, પહોંચે ભડ વાયકે (ધન ધન સંજય નરવરૂ)... ૧ ધન ધન સંજય નરવરૂ, જગ સુરતરૂ રે, શાસન વન માંહિ કે, બાંહ ગ્રહી ભવ કૂપથી, દુ:ખ રૂપથી રે, જિનધર્મ સમાહિ કે, ... ૨ એક દિન કેશરી કાનને, રસ વાહ્યો રે, જાયે મૃગયા હતા કે, ત્રાસ પમાડે જંતૂને, એક મૃગલો રે, દૂહવ્યો તિણ ખેત કે... ૩ તીર પીડાયે તડફડ્યો પડ્યો હરણલો રે, શ્રી મુનિવરની પાસકે તે દેખી ચિંતા કરે રાય ખામતો રે મુનિ તેજે ત્રાસકે.. ૪ રાય કહે મુનિરાયને હું તો તુમહ તણો રે અપરાધી એહકે ૪૦૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy