SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ દશમે અધ્યયને એમ ભાંખે, વીર જિનેશ્વર વાણી રે... ગૌ૦ ૬ વિજયદેવ ગુરૂ પટ્ટપ્રભાવક, વિજય સિંહ ગુરૂ શિષ્યો રે; વાચક ઉદયવિજય એમ બોલે, પુણ્ય પહોંચે જગીશો રે... ગૌ૦ ૭ ઢાળ ૧૧ : વીર નિણંદની દેશના આગમ ગુણ દેખી જે બહુ સૂએ તે વરણવ્યો અવિનીત ઉવેખી... વીર નિણંદની ૧ જે જે ભાવ વખાણીયા ભાવો તે ભવિ લોકો જિમ ઈહભવ પરભવ હુવે તુમ સુખ સંયોગો... વીર નિણંદની) ૨ જે બહુશ્રુત મુનિવર હુવે તેહને ઉપમાન સુરતરૂ સાયર શશી રવિ ગજ રથ બહુમાન... વીર જિણંદની) ૩ અધચકી ચક્રી હરિ ધન કોશ સિંહ સીતા નદી મંદિર ગિરિ જંબૂ તરૂલીહ... વીર નિણંદની ૪ ઈત્યાદિક ઉપમા ઘણી બહુ સુઅ અણગાર અધ્યયને અગ્યારમેં સહુ એ અધિકાર... વીર નિણંદની) ૫ વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિંહ સૂવિંદ શિષ્ય ઉદય કહે સુઅધરા પ્રતપો ઉડુચંદ... વીર નિણંદની૬ ઢાળ ૧૨ ઃ ઋષિ વનવાસી સુરવર સેવિત પાળે પંચ આચાર પાંચે નિજ ઈદ્રિય વશ કરતો તપસી ઉગ્રવિહાર... માતંગ મુનિવરૂ ૧ માતંગ ઋષિ મુનિવર હરિકે શી ધન્ય ધન્ય સૂધો મુનિવર કહાયો કિરિયા ગુણ સંપન્ન... માતંગ મુનિવરૂ ર માસતણો તપસી હરિકેશી તિદુ:ખ જખની ઠાણી મલશોભિત તનુ રહ્યો સંવેગી નિર્મલ કાઉસ્સગ્ન જાણી... માતંગ મુનિવરૂ ૩ રાજ સુતા ભદ્રા તિહાં આવી યક્ષને નમવા કામ ભમતીમાંહે મુનિવર દેખી મુંહ મચકોડે તામ... માતંગ મુનિવર ૪ તે દેખી સુરવર તવ કોપ્યો કન્યા કીધી કુષ્ટ aોડે હારને મોડે તનુ સા પ્રલપે ભૂતાવિષ્ટ... માતંગ મુનિવરૂ ૫ તે નિસુણી રાજા તિહાં આવ્યો કરી ઉપચાર અનેક ૩૯૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy