SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સુરદ્ધિએ, ભવ બીજે દોય પામીયા એ... ૫ ત્રીજે ભવે મુનિ સંભૂત એ ચક્કી થયો નરપુર હંત એ, ધન્ય ચૂત એ, ચિત્ર પુરિમતાલે થયો એ... ૬ સુવિહિતાને તે અનુસરે એ અનુક્રમેં સંયમ આદરે છે, વિચરે એ, એક દિન તે કપિલ પુરે એ... ૭ પુરકંપિલે દોઈ જણા એ થયા એકઠા બહુગુણ એ, અતિઘણાએ, ચક્ર કહે સુખ ભોગવો એ... ૮ ચિત્ર કહે લીજે દીખ એ તે ન લહે ચકી શીખ એ, સુપરિકખ એ, કર્મતણી જગ એહવી એ... ૯ ચકી અપઈઠાણ એ મુનિ નિજ પુણ્ય પ્રમાણ એ, જાણ એ, ઉત્તમ પદવી પામીયો એ... ૧૦ વિજયદેવ પટ ધારક એ વિજયસિંહ પ્રભાવક એ, વાચક ઉદય એ કહે ગુણ મુનિતણાં એ... ૧૧ ઢાળ ૧૪ દેવતણી ઋદ્ધિ ભોગવી રે પુર ઈસુકાર મઝાર... મોરાલાલ ભગુ પુરોહિત કુલ આવીયા રે સુર દોય શુભ તિથિવાર.... મોરાલાલ તે બાલક૦ ૧ તે બાલક મુનિ વંદીયે રે માત-પિતાની સાથ... મોરાલાલ દિખ લેઈ થયા કેવલી રે વળી રાણી નરનાથ... મોરાલાલ તે બાલક૦ ૨ માવિત્રે બહાવીયા રે ઋષિ દેખીતા સંત... મોરાલાલ એક દિન ષિ તેણે દીઠડા રે તરૂતલે આહાર કરત... | મોરાલાલ તે બાલક૦ ૩ જાતિસ્મરણે જાણીયું રે પૂરણભવ વિરતંત... મોરાલાલ માત-પિતાને બૂઝવી રે ચારિત્ર તેહ લહંત... મોરાલાલ તે બાલક૦ ૪ માત-પિતા દીક્ષા લીયે રે તિમ વળી રાણી રાય... મોરાલાલ એ ષટ જણ થયા કેવલી રે પહોંતા શિવપુર માંય... મોરાલાલ તે બાલક0 ૫ વિજયદેવ ગુરૂ પાટલી રે શ્રીવિજયસિંહ મુનિરાય.. મોરાલાલ તેહતણો શિષ્ય ઉપદિશે રે ઉદયવિજય ઉવજઝાય... મોરાલાલ તે બાલક- ૬ ૪૦૦ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy