SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિકા ! એહવા મુનિવર વંદો વંદીને આણંદોરે... ભવિકા૦ સુખ સંપત્તિ નિજહાથે કરીને જિમ ચિરકાલે નંદો રે... ભવિકા૦ ૧ ચારિત્ર લેઈ મિથિલા નાથો સંવેગ રસમાં ભીનો નમિ રાય ઋષિ પંથે ચાલે રાગ ને રોષ અદીનો રે... ભવિકા૦ ૨ તાસ પરીક્ષા હેતે સુરપતિ બાંભણ વેષે આવે મિથિલા અગ્નિ જલતી દેખાડે સુરપતિ પૂછે ભાવે રે... ભવિકા૦ ૩ નિજ નગરી જલતી કાં મૂકી તિમ વલી આથિ અનેરી મુનિ કહે મારું કાંઈ ન વિણસે કેહની ઋદ્ધિ ભલેરી રે... ભવિકા૦ ૪ ઈન્દ્ર ભણે નગરી સમરાવી અરિયણ વિ વશ કીજે અનુક્રમે સંયમ મારગ લેઈ અવિચલ સુખપદ લીજે રે... વિકા૦ ૫ મુનિ બોલે જે અવિચલ નગરી તસ મંડાણ કરીશું અસ્થિર તણો પ્રતિબંધ તે છાંડી થિરશું પ્રીતિ ધરીશું રે... ભવિકા૦ ૬ કોડિ કટક જીતે જે તેહથી મન જીપે તે શૂરો એમ પ્રશંસી હરિ સુરલોકે પહોંત્યો પુણ્યે પૂરો રે... ભવિકા૦ ૭ અવિચલ સુખ પામ્યા મુનિરાજા નવમે ઉત્તરાધ્યયને વાત કહી કહે ઉદય વિજય ઈમ વિજયસિંહ ગુરૂ વચને રે... ભવિકા૦ ૮ ઢાળ ૧૦ ૨ પંડુર પાન થયે પરિપાકે, તરૂથી પડે કોઈ કાલે રે; તિમ ધન યૌવન જીવિત પણ તું, ગૌતમ જ્ઞાને નિહાલે રે... ગૌતમને શ્રી વીર પયંપે, મ ર સમય પ્રમાદ રે; જેમ ઈહપરભવ સુખ પામીજે, ટાલીજે વિખવાદ રે... ગૌ૦ ૨ ૧ ડાભતણી અણીએ જલકણિકા, જિમ હુવે અસ્થિર સભાવ રે; ધર્મ સદા થિર ભાવ રે... ગૌ૦ ૩ ભમીયો દુ:ખ સહંત રે; તિમ નરનો આઉમાં જાણો, પટકાયામાંહિ કાલ અનંતો, વિલ જરા પિલ કેશ પંડુરા, ઈંદ્રિય શક્તિ ન હુંત રે... ગૌ૦ ૪ તેહવામાં જિનવર વિ દીસે, પંચમ કાલે ભરતે રે; મતમત નવ નવી વાણી દીસે, ધર્મ તે કહો કિહાં વરતે રે... ગૌ૦ ૫ જિન વાણી નિસુણી ઈમ ગૌતમ, અનુક્રમે ડેવલનાણી રે; સજ્ઝાય સરિતા ૩૯૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy