SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે નાણ-કિરિયા થકી શાશ્વતાં સુખ લહો સાર રે.... ૨ ખુહ-તૃષા-શીત તે તાવડો હંસ-અચેલ તિમ હોય રે અરતિ-રતિ નારીચર્યા વળી નિસીહિ શય્યા પુણ જોય રે... ૩ તેમ આક્રોશ-વધ-રચના રોગ અલાભ-તૃણ ફાસ રે મલ-સત્કાર-મતિ મૂઢતા હોય સમકિત સુખવાસ રે... ૪ એહ બાવીસ પરીષહ કહ્યા પ્રથમ તિહાં ઋષભ જિણંદ રે સાંસહી વરસના પામીયું લેવલનાણ સુખકંદ રે... ૫ ઢંઢણ મુનિવરે સસિહ્યો પરીષહ નામ અલાભ રે તેહથી તેહને ઉપનો કેવળ સંપદા લાભ રે... ૬ બહુવિધ પરીષહ સાંસહ્મા શાસનનાયક વીર રે તેહથી નાણ અવિચલ લહ્યું મેરૂ ગિરિ સાહસ ધીર રે... ૭ શ્રી વિજયદેવ ગુરૂ પાટવી શ્રી વિજયસિંહ સૂરિંદ રે શિષ્ય વાચક ઉદયવિજયની વાણી અવધારી નરવંદ રે... ૮ ઢાળ ૩ : પ્રથમ માનવભાવ દોહિલો સુણાવે ચિત્ત આણો પાલવઉ સદણા ખરી ધર્મ અંગ એહ જાણો... ૧ ચાર શુભ અંગ ભવિ ધારીયે કહે સોહમ સ્વામી ત્રીજે અધ્યયને નિસુષ્યો જંબૂ શિર નામી... ૨ મણુઅભવ દુઘહતા કારિણી દશ હોઈ દિકં તો સાંભળવો વળી દોહિલો જિનરાય સિદ્ધત... ૩ જઈવિ તે સાંભળવું મલે તોહિ રૂચિ કિહાં સાચી ? કબહુ કિરિયાતણી રૂચિ હુઈ બલશક્તિ તેહિ કાચી... ૪ ભાગ્યયોગે લહે ચાર એ કોઈ ભવિયણ પ્રાણી ધર્મનું આળસ મત કરો તુહ તેણ હિત જાણી... ૫ શ્રી વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિંહ મુનિરાય શિષ્યતસ ઉપદિશે એણીપરે ઉદયવિજય સઝાય... ૬ ઢાળ ૪ : અજરામર જગ કો નહિં પ્રમાદને છાંડો રે સઝાય સરિતા ૩૯૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy