________________
મુજને જિનવાણી તણો સાહેલડીયા નેહ હોજો નિસ દીસ... વેલડીયા ૫
શ્રી અનુત્તરોપપાતિકાંગ સૂત્ર (ઢાળ ૯) નવમું અંગ હવે ભવિ સાંભળો અણુત્તરોવવાઈ નામ, સોભાગી સુણતાં રે સકલ પ્રમાદને પરિહરો જિમ હોયે સમપરિણામ, વૈરાગીનવમું ૧ બૂઝે રીઝે રે શ્રોતા જો સુણી તો સીઝે સવિ કામ, સૌભાગી વાધે રે રંગ રે મૃત વક્તા તણો બિહું પ્રીતિ બહુ ધર્મ, વૈરાગીનવમું ૨ અંધા આગેરે દરપણ દાખવો બહેરા આગે રે ગાન, સૌભાગી ધર્મ રહસ્ય કથા જડ આગળ ત્રણે એક સમાન, વૈરાગી... નવમું ૩ જે જેહવો હોય તે સમઝે તિર્યું નિઃસ્પૃહ કહેશે રે સાચ, સૌભાગી ધર્મગોઠ ધમશ્ય વાજશે બીજું મોરનું નાચ, વૈરાગી, નવમું ૪ ધર્મ કરી જે અનુત્તર સુર હુવા તેહના ઈહાં અવદાત, સોભાગી વાચક્યશ કહે છે એ સાંભળે ધન્ય તસ માત ને તાત, વૈરાગી, નવમું ૫
શ્રી પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર (ઢાળ ૧૦) પ્રશ્નવ્યાકરણાંગ તે દશમો સાંભળતાં કાંઈ ન હુએ વિસમો ભાવિયા પ્રવચનના રંગી આવિયા સુવિહિતના સંગી આશ્રવ પંચ ને સંવર પંચ દશ અધ્યયને ઈહાં સુપ્રપંચ... ભાવિયા) ૧ એહિજ હિત જાણીને ધાર્યા અતિશય હતા તે ઉતાર્યા ભાવિયા, જેહ અપુરાલંબન સેવી તેહને વિદ્યા સબલ ન દેવી ભાવિયા) ૨ નાગકુમાર સુવર્ણકુમાર વર દીયે નવિ લે અણગાર ભાવિયા, એહવા ઈહાં અક્ષર સંયોગ નંદીસૂત્રનો દીયો ઉપયોગ ભાવિયા ૩ સર્વ સૂત્ર મહામંત્રની વાણી લબ્ધિ અઠયાવીસ ગુણની ખાણી ભાવિયા, પણ એ જગમાં અધિક ગવાણી પાઠ સિદ્ધ અતિશય સપરાણી ભાવિયા ૪ ગુરૂભકતાનું પ્રવચન રાગી સુવિહિત સંગ સદા સોભાગી ભાવિયા વાચક્ય કહે પાતક દહશે શ્રુત સાંભળતાં તે સુખ લહસે ભાવિયા૫
શ્રી વિપાકાંગ સૂત્ર (ઢાળ ૧૧). અંગ અગીયારમો સાંભળો હવે ચિરવિપાક શુભ નામ રે અશુભ વિપાક છેદશે વળી દશ વિપાક શુભ ધામ રે... અંગ ૧
આ સક્ઝાય સરિતા
૩૮૯