________________
લખમી લાહો અતિ ઘણો વળી ગૌતમ નામે અનેકો રે... સુગુણ૦ ૭
સુગુણ૦ ૮
ત્રણ નામ છે એહનાં પહેલું તિહાં પંચમ અંગો રે વિવાહપન્નત્તી બીજું ભલું ત્રીજું ભગવઈસૂત્ર સુરંગો રે... એક સુયબંધ એહનો વળી વળી ચાલીશ શતક સુહાયા રે ઉદ્દેસા તિહાં અતિ ઘણા ગમભંગ અનંત કહાયા રે... સુગુણ૦ ૯
સુગુણ૦ ૧૧
ગૌતમ પૂછે પ્રભુ કહે તે તો નામ સુણ્યાં સુખ હોય રે સહસ છત્તીસ તે નામની પૂજા ડીજે વિધિ જોય રે... સુગુણ૦ ૧૦ મંડપગિરિ વવહારીયો યો ધન્ય સોની સંગ્રામ રે જિણે સોનૈયે પૂજાયાં શ્રીગુરૂ ગૌતમ નામ રે... પુસ્તક સોનાને અક્ષરે તે તો દીસે ઘણા ભંડારો રે કલ્યાણે કલ્યાણનો હોય અનુબંધ અતિ વિસ્તાર રે... સુગુણ૦ ૧૨ સલ મનોરથ જસ હોયે તે પુષ્પવંતમાં પૂરો રે ઉમાહી અળગો રહે તે તો પુણ્ય થકી અધૂરો રે...સુગુણ૦ ૧૩
સૂત્ર સાંભળીયે ભગવતી લીજે લખમીનો લાહો રે
ભાવ ભૂષણમાં ધારીયે સહણા ઉચ્છાહો રે... સુગુણ૦ ૧૪
ઉત્કૃષ્ટી આરાધના ભગવઈ સુણતાં શિવ લહીયે રે ત્રીજે ભવે વાચક જસ કહે ઈમ ભાખ્યું તે સહીયે રે... સુગુણ૦ ૧૫
શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (ઢાળ ૬)
જ્ઞાતાધર્મકથા છઠ્ઠું અંગ સાંભળીયે મન ધરી રંગ સુઅખંધ દોઈ ઈહાં સારા સુણી સફલ કરો અવતારા, હો લાલ પ્યારી જિનવર વાણી લાગે મીઠી સાકર વાણી, હોલાલ પ્યારાં ૧ પહિલામાં કથા ઓગણીસ દસ વર્ગી બીજે સુજગીસ ઉઠ કોડી કથા તિહાં સારી છઠ્ઠા અંગની જાઉં બલિહારી, હોલાલ પ્યારાં ૨ ઉત્સવ આણંદ ધારો બીજા ધ્યાને જન તારો
૧. પાઠાંતર : તે તો માણસ નહિ પણ ઢોરો રે અથવા તે તો પુચ્છ શિંગ વિણ ઢોશે રે. ૨. માનવ ભવ પામી બીજા ધાને કરી જને(ભવ) તારો રે.
સજ્ઝાય સરિતા
૩૮૭