________________
રાણી પણ શકી ઘણું મન ચિતે એમ એ મોટા અપરાધથી હું છૂટીશ કેમ... કર્મ કમાઈ આપણી ૮ સમકિત વ્રત બેહુ આદરે ભાંગે મિથ્યાત પાપ આલોયે આપણાં બિહું વિધ વિખ્યાત... કર્મ કમાઈ આપણી ૯ તે રાણી તારા લોચની તું તેહ હરિચંદ સાધુ સંતાપ્યા તે જીકે પાયા દુઃખ દંદ.. કર્મ કમાઈ આપણી ૧૦ સાધુ મરી સુર ઉપના તાસ સુર કોય તુજ દુઃખ દીધું જેટલું કર્મની એ ગતિ જોય... કર્મ કમાઈ આપણી ૧૧ હરિચંદ્ર સુણી એમ ચિતવે સાચી જિન વાણ સંશય ભાંગી જીવનાં સુખની એ ખાણ... કર્મ કમાઈ આપણી) ૧૨ વાણી સુણી ભગવંતની હૈયે હર્ષ ન માય જાતિ સમરણથી કહ્યું પૂરવભવ રાણી રાય... કર્મ કમાઈ આપણી ૧૩ કહે હવે ચારિત્ર આદરૂં હરિચંદ્ર ભૂપાલ કનકવિજય મુનિ વિનવે ચોથી ઢાલ રસાલ... કર્મ કમાઈ આપણી ૧૪ હવે હરિચંદ્ર અંકની ધરે રોહિતાક્ષને રાજ દેઈને ઉત્સુક થયો ચારિત્ર લેવા કાજ... કર્મ કમાઈ આપણી ૧૫
[2] ૨૦૦. હરિશ્ચંદ્ર રાજાની સઝાયો (૩) ઉગતો સુરજ તપે નહિ રે લોલ.. સૂરજ ઝાંખો નહિ થાય.
વીરા ભામણાં શિયલ નહિ ખંડ પ્રાણ જાય તે રે લોલ ૧ાા હરિશ્ચંદ્ર રાજ છે મોટો રે લોલ
નીચ ઘર પાણીડા જાય. વીરા ભામણાંરા. કાચીતે કુંભ દુધે ભર્યો રે લોલ...
બુંદ પડે ફરી જાય... વીરા ભામણાંliા સોને તે શ્યામ વળે નહિ રે લોલ...
રત્ન ઝાંખેરુ નહિ થાય... વીર ભામણાં. જા લોઢું તે વાળ્યું વળે નહિ રે લોલ..
પડી પટોળે ભાત... વીરા ભામણાં. પા. બારમે શનીશ્વર કોપિયો રે લોલ...
નીચ ઘેર પાણીડા જાય... વીરા ભામણાં૦ || દો.
૩૭૮
સક્ઝાય સરિતા