________________
સાધુ વિહાર કરાય વાલા. કોશ્યાને દુ:ખ થાય... વાલા ૨ જુવે ગુરૂજી વાટ અમે હવે જઈશું રે પૂજો જિન જયકાર વાલા પાળજો તમે વ્રત બાર વાલા ટાળો અતિચાર વાલા એમ શીખામણ દેઈ કરીરે ચાલતા અણગાર વાલા) કોણ્યા આંસુ ધાર વાલાધર્મ સ્નેહનો પ્યાર... વાલા. ૩ દુ:કર દુકર કાર કહે ગુરૂ રાયારે સિંહ ગુફા મુનિ ખેદ વાલા દુ:કરકાર ઉમેદ વાલા૦ ચાલ્યા ગુરૂ વચ છેદ વાલા કામણગારી વિલોકતાંરે ચલીયા કામરૂ દેશ વાલા કોશ્યાને ઉપદેશ વાલા. સ્થિર કીધો મુનિવેશ... વાલા. ૪ રથકારક પ્રતિબોધ લહ્યો કોશ્યાથીરે પંચ મહાવ્રત ધાર વાલા) પામ્યો સુર અવતાર વાલા કોશ્યાનો ઉપગાર વાલા કોશ્યા ધર્મ કરીને ગઈ રે શુભ ગતિ અવતાર વાલા) અલ્પ કર્યો સંસાર વાલા) ધન્ય ધન્ય એ જગ નાર... વાલા૦ ૫ આઠવરસમાં આઠ પૂરવ મુનિ ભણીયારે એમ નિત્ય નિત્ય અભ્યાસ વાલા) ભદ્ર બાહુ ગુરૂ પાસ વાલા રહેતાં ગુરૂકુલવાસ વાલા. અર્થ થકી ચઉદ પૂરવ ભણ્યારે કોઈ કહે દશ સાર વાલા સુત્રે અંતિમ ચાર વાલા. શ્રત કેવળી નિરધાર... વાલા. ૬ ત્રીશ વરસ ઘર વાસે વસ્યારે વરસ વ્રતે ચોવીશ વાલા યુગપદે પીસ્તાલીશ વાલા. આયુ નવાણું વરીશ વાલા શ્રી શુભવીર પ્રભુ થકીરે વરસ પંદર શત દોય વાલા) સુરલોકે સુર હોય વાલા. એ મુનિસમ નહિં કોય... વાલા. ૭
ઢાળ ૧૮ ગાયો ગૌતમ ગોત્ર મુણિંદ રસ વૈરાગ્ય ઘણો આયો રે; મુનિજન તારકમાં એ ચંદ થણીયો લાછલદે જાયો રે... ૧ ચોરાશીમી ચોવીશીયે એક મુનિ સ્યુલિભદ્ર સમ થાશેરે; તાસ પટંતર વ્રતની ટેક ગુણીજન જિન મુખથી ગાશેરે... ૨ તપ ગચ્છમાં કેશરીયો સિંહ સિંહ સૂરિ મૃતજળ દરીયારે; સત્યવિજય સંવેગ નિરીહ કપુર સમ ઉજ્જવલ ગુણ ભરીયારે... ૩
આઠવરસમાં
ચાર વાલા) ધન્ય હે ગતિ અવતા
/ સક્ઝાય સરિતા
૩ ૬૯