SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યા, વીતરાગ શું જાણે રાગ રંગની વાતેરે; આવો દેખાડું રાગનો લાગ પૂનમની રાતે રે... ૧૨ સ્થ૦ શણગાર તજ અણગાર અમે નિલભી રે; નવ કલ્પી કરશું વિહાર મેલી તને ઉભી રે... ૧૩ વેશ્યા વાહલા બાર વરસ લગે ઠેઠ લાડ લડાવી રે; કેમ નાંખો ધરણી હેઠ મેરૂએ ચઢાવી રે... ૧૪ સ્થ૦ કાકતાલીને દષ્ટાંત નરભવ લાધો રે; થઈ પંચ મહાવ્રતવંત મેરૂપરે વાધો રે... ૧૫ વેશ્યા, જુઓ નાટક જો એકવાર નયન વિકાસી રે; પછી સંયમ લેજો સાર વિચારી વિમાસી રે... ૧૬ શુભ વીર સાહેલી બહુત નાટક નયણાં રે; એક એકજ ગાથા અંતર બહુનાં વયણાં રે... ૧૭ ઢાળ ૧૫ મજજન ચીર તિલક આઘંત ચતુર શણગાર સફાર ધરી; મનોહર શિરવર ચીવર થંભી કૌશંબીકી શોભ કરી... ૧ ચિહું દિશી ભાળી ફુલકી જાળી દીપકમાળી જ્યોત વરી; ધુર પરિણામ સતામહ રામા શામા રંગે ગેલ કરી... ૨ નવ નવ રંગે છંદ બપૈયા ઉચ્ચરીયા રસ ગુણ ભરીયા; ઠમક ઠમક પગ ભૂતલ ઠમકે ઝમકે રમઝમ ઝાંઝરીયા... ૩ હૃદયાનંદન કેતકીચંદન ફૂલ અમૂલ મલક મલકે; ખલક ખલક કર કંકણ ખણકે ઝળક ઝળક ટીકો ઝળકે... ૪ ઝરમર ઝરમર મેહૂલો વરસે જલસે ભરીયા વાદળીયાં; ઘનન ઘનન ઘન ઘોર અંધારું ગાજે રીજે વીજળીયાં... ૫ દુહુક દુહુક અવિવેકા નેકા ભેકા સોચ સજોર ઘને; કહુક-કહુક રસીલા નીલા કોકીલા સહકાર વને... ૬ બહુત પીપાસી મેઘજળાસી ફળી વનવાસી વેલડીયાં; પ્રેમતણા રસ રેલા ચાલ્યા પણ સ્થૂલિભદ્ર નવી પડીયાં... ૭ ટહુક ટહુક ગિરિ કેકા છે કા કરતા કે કી મહાલે છે ૩૬ ૬ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy