SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠી પ્રભાતે સદા નમશું નિત્ય જમાડી પછે જમશું.. રસીલા૦ ૨ એહ સગાઈ નવી કરવી પીયુ ન ઘટે મતિ એ ધરવી પૂરવ નારી પરિહરવી... ' રસીલા. ૩ બાર વરસ સુખ સાંભરતાં સાલે હઈડામાં બળતાં, આંખે આંસુડા ઝરતા... રસીલા. ૪ માસ અસાડે અનેક ફળે દવ દાધેલ તરૂ વેલ વળે, વલ્લભ વિરહે દેહ બળે... ' રસીલા૫ શ્રાવણીયો સીંચે ધરતી મોરલડી ટહુકા કરતી વાદળી કામવશે ઝરતી... ' રસીલા૬ ભાદરવે ભરજળ વરસે પંખીયુગલ માળે ઠરશે વિરહી નારી કીશુ કરશે... રસીલા૭. આસો માસે દીવાળી સાકર સેવ ને સુઆલી છાંડી થાળી પીયુ ભાળી.... ' રસીલા૮ દૂધ સીતા સસી ભોજનમાં કાર્તિક કેલી તણા વનમાં દેખી સાલે ઘણું મનમાં... રસીલા. ૯ માર્ગ શિરે મનમથ જાગે મોહનાં બાણ ઘણાં વાગે દુઃખ મોહન મળતાં ભાગે... ' રસીલાઇ ૧૦ પોસ તે શોષ કરે ધાન શું કરે સોપારી પાન વલ્લભ વિણ ન વળે વાન... રસીલા. ૧૧ માહ માસે ટાઢો પડશે શીતલ વાયુ વપુ ચઢશે કામ અનંગ ઘણું નડશે... ' રસીલાઇ ૧૨ ફાગુણે ખડખડતી હોળી પહેરી ચરણા ને ચોળી કેશર ઘોળી મળી ટોળી... ' રસીલા) ૧૩ લોક વસંત મધુ રમશે કોયલ અંબવને ભમશે તે દિન મુજ શાથી ઝમશે... રસીલા ૧૪ વૈશાખે સરોવર જઈશું કેતકી ચંદન વન રહીશું દેખી ચંદ્ર શીતળ થઈશું.. રસીલા. ૧૫ ૩ ૬૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy