________________
જોતાં જીવન કહાં નવી લાધ્યો...
વ્હાલાજીની ૯ છઠે ચટકીને મેલી રે જુઓ ચહુટે નાથ સહેલી રે, હું ધરતી દુઃખ અકેલી...
વ્હાલાજીની ૧૦ સાતમ દિન શય્યા ઢાળી રે દીપ ધૂપ કુસુમને ટાળી રે, કીધું શયન તે પાસું વાળી...
વહાલાજીની ૧૧ આઠમે ઉઠી પરભાતે રે સંભાર્યો પીયુ વરસાતે રે, નિશિનાથ નડ્યો ઘણું રાતે...
વ્હાલાજીની ૧૨ નવમે નિદ્રા દીલ નાઈ રે જેમ રંગ પતંગ રચાઈ રે, ઈસી નાગર જાતિ સગાઈ...
વહાલાજીની ૧૩ દશમે દેવળ બહુ માન્યા રે શુનાવળીયે જોવરાવ્યા રે, એમ કીધા ઘણા મેં છાના...
હાલાજીની અગ્યારશે અંગ નમાવી રે જોઈ વાટ વાતાયને આવી રે, મને કામ નટુવે નચાવી...
વહાલાજીની ૧૫ બારશ દિન બાર ઉઘાડી રે ઘેર આવી રહી કરનાડી રે, સ્વપ્નાંતર પીયુડે જગાડી...
વ્હાલાજીની આજ તેરશનો દીન મીઠો રે પ્રાણજીવન નયણે દીઠો રે, આજ અમૃત રસ ઘન વુઠો...
વ્હાલાજીની ૧૭ ચૌદશ દિન ચિંતા ટળશે રે હૈડું ઘણું હેજે હળશે રે; મારો પ્રેમ તે તુમશું મળશે...
હાલાજીની ૧૮ શણગાર સજી સંચરશું રે દુર્જનીયાંથી નવ ડરશું રે, પૂનમ દિન પૂરા ઠરશું...
હાલાજીની. ૧૯ તમે રસ પહેલાનો જગાવો રે તીથિ અર્થ કરી ઘેર આવો રે, શુભવીર વચનશું મિલાવો...
વ્હાલાજીની ૨૦
ઢાળ ૮ - રાજ પધારો મેરે મંદિર, શય્યા પાલન કીજેજી દાસી તુમારી અરજ કરે છે, નરભવ લાહો લીજે, રસભર રમીયેજી ૧ પૂરવ નેહ નિહાળી રસભર રમીયેજી સાન કરંતાં સામું જોશું; તુમ આણા હિર ધરણુંજી
સઝાય સરિતા
૩૫૯