________________
હો॰ સજની રે, ફોગટીયો શણગાર રે, તો મુજને ફળે, હો॰ સજની રે, બપૈયાને નિવાર રે, કેમ પીયુ પીયુ કરે, હોઠ સજની રે, પાંખોને છેદીને ઉપર લુણ ધરે... હો॰ સજની રે, પીયુ માહરો હું પીયુની પીયુ પીયુ કરૂં, હો॰ સજની રે, વેશ્યાને વલતું સા ભાખે સુંદરી, હો॰ સજની રે, બપૈયો પીયુ પીયુ કરતો તુમને લવે, હો॰ સજની રે, થોડે થોડે દુ: ખડે જગ દાધું સેવે... ૬ હો૦ સજની રે, આષાઢે જલ વરસે ગાજે વીજળી, હો સજની રે, વ્હાલેશ્વર વિણ શી સોપારી ઉજળી, હો॰ સજની રે, કાલાંતરે શુભવીર મુનિવર આવીયા, હો॰ સજની રે, કોશ્યાએ મુક્તાફલશું રે વધાવીયા... ૭
ઢાળ ૭
ઉભી આગળ
વેશ્યા વધાવ્યા સ્વામી રે સા શિર નામી રે, કહે સાંભળો અંતર જામી રે વ્હાલાજીની વાટડી અમે જોતાં રે... ૧ વિરહાનલે દાધી દેહ રે ઘણાં વરસ રહી હું ગેહરે,
પણ નાવ્યો નગીનો નેહ...
વ્હાલાજીની૦ ૨
કામી સમરે નિશિ ધોરા રે જેમ જલધર જંપે મોરા રે;
જલ ચાતુ ચંદ ચકોર....
જેઠ માસ તો જેમ તેમ કાઢ્યો રે મને મયણ તે વ્યાપ્યો ગાઢો રે, વળી આવ્યો તે માસ આષાઢો...
૩૫૮
વ્હાલાજીની૦૩
૫
પડવે દિન પીયુ સાંભરતાં રે નિશિ મોર તે ટહુકા કરતાં રે, આઠ પહોર ગયા દુ:ખ ધરતાં...
બીજે બીજીઓને નીહાળી રે હું તો બાલપણાની બાળી રે, મેલી મુજને શું તમે ટાળી...
ત્રીજે ટીંખળ એક જાગ્યું રે ચિત્રશાળીચે તુમ રૂપ રાખ્યું રે, જોતાં મનડું તિહાં લાગ્યું...
ચોથે અવિધ ચડી ચાર રે કરી ચાલ્યા ચતુર તજી નાર રે,
દોય ચાર વરસની વાર...
પાંચમે પંચામૃત ખાધો રે પંચબાણ તણો રસ વાધ્યો રે,
વ્હાલાજીની૦૪
વ્હાલાજીની ૫
વ્હાલાજીની૦ ૬
વ્હાલાજીની૦૭
વ્હાલાજીની ૮
સજ્ઝાય સરિતા