________________
આતમ
સૂરિ સાથે વિહારી રે મ્રુત નિત્ય અભ્યાસી, સુવિલાસી રે રહે રહે ગુરૂકુલવાસી... સંજમશું રમતા રે નિશદિન મુનિરાયા, નહિ મોહ ને મમતા ૨ે શંક સમા રાયા... ૧૪ ઈચ્છાદિક દવિધ રે વલી સામાચારી, ચોમાસા ઉપર રે ગુરૂ અભિગ્રહ ધારી... ૧૫ ક્રુપાંતર જાવે રે એક હરિકંદરીયે, અહિબીલ સ્થૂલિભદ્ર રે ગુરૂ આણ વિહારી શુભવીર વિવેકી રે વેશ્યા વાટ જુવે...
વેશ્યા
મંદીરીયે...
રે
પાતકડાં ધ્રુવે,
૧૩
સજ્ઝાય સરિતા
૧૬
૧૭
ઢાળ ૬
હો સજની રે, પ્રીતમજી પ્યારો રે, હજીય ન આવીયો, હો સજની રે, ચાતુર રે નર ખબર ન કાંઈ લાવીયો; હો॰ સજની રે, ચાલ્યો રે મુજ કરી અવિધ ઘડી ચારની, હો સજની રે, સુખીયો તે શું જાણે વેદના નારની... ૧ હો॰ સજની રે, એક વિરહ દુ:ખ બીજું ઘન જલ ગડગડે, હો સજની રે, દુ:ખીયાના શિર ઉપર દુ:ખ આવી પડે, હો સજની રે, પાવસ માસે જલ વરસે ઘન ઘોરીયો, હો॰ સજની રે, માહરે રે કંદર્પ તણો વન મોરીયો... ૨ હો॰ સજની રે, અંગ વિનાનો પંદર સ્થાનકને દહે, હો સજની રે, અંગુઠે ઘુંટીરે, જંઘાએ રહે, હો॰ સજની રે, જાનુને સાથલરે, ભગ નાભી રે, હો સજની રે, બંધ ને છાતી રે, ઉરોજા ધરે... ૩ હો સજની રે, ગહ્યસ્થળ લોચનરે, નિલાડે શિરે, હો સજની રે, વિષધરનું વિષ વ્યાપ્યું, મણિમંત્રે હરે, હો॰ સજની રે, વિષયા ઉરગ ડંસે, મુજ કાયા ગલી, હો સજની રે, લાછલદે જાયા વિણ, નહીં કોઈ જાંગુલી... ૪ હો॰ સજની રે, ઈણીને વેળા રે, પીયુ આવી મળે,
૩૫૭