________________
આજ હો૦ કોશ્યા રે હૈયે હરખે નવા નેહથીજી... ૧૨ પહેરી સોલ શણગાર ચતુર છયલ તવ નાર આજ હોઇ બોલે રે અમીરસ વયણ સોહામણાંજી... ૧૩ જે આગળ શી રંભ દેખી રૂપ અચંભ આજ હો૦ થંભ્યા રે આકાશે સૂરજ દેવતાજી... ૧૪ નવિ ભેદ્યો મુનિસિંહ શીલવંતમાંહિ લીહ આજ હો૦ ચોરાસી ચોવીશીએ નામ લખાવીયોજી... ૧૫ એ સ્થલિભદ્ર નિદૉષ જેણે પ્રતિબોધી કોશ આજ હોટ દીધી રે સનેહી સમકિત સુખડીજી... ૧૬ એ સ્થૂલિભદ્ર ચરિત્ર ભણતાં જન્મ પવિત્ર આજ હો૦ પામી રે લબ્ધિ લીલા લખમી ઘણીજી... ૧૭ [2] ૧૯૩. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૧૦) એકને આગણ વાદળી રે સોહે સામે સુરંગ યૌવનવય રંગરોળમાં પીયુ આવ્યો નિજ ગેહજી, વાતો કરું શું સંસારની ગુરૂ આજ્ઞાલઈ આવીયા સ્યુલિભદ્ર ઋષિરાજજી વેશ્યા કહે આવો પિયુ સફળ થયો ભવ આજજી... વાતો૦ ૨ ત્રણ ડગલા તું આઘી ઉભી રહેજે જેમ મરજી હોય તેમ કરજે વૈરાગ્ય ભીનો થઈને હું આવ્યો ખસવાનો નથી કોઈ આરોજી... વાતો૦ ૩ સંયમ વ્હાલો મીઠો મારે મન અમને છે અમૃતખાણ વ્હાલા છે ભાવપ્રાણ...
વાતો૦ ૪ નાટક કરી નચાવતી ફેકતી કામના બાણ હાવભાવ હેવા થકી ફરી ફરી ભાખે વાણ...
વાતો૦ ૫ હરખે કહું છું તમને વ્હાલા જુઠડાચાળા શીદ કરો પીયું તમારું મન માને ત્યાં જાવ છો સુખ ઇડી દુઃખી કિમ થાવ છો...
વાતો૦ ૬ સ્યુલિભદ્ર કહે કામિની આ સંસાર અસાર ધૂમાડાના બાચકા ભરતાં જીવો થાય ખુવાર, સુખ ઠંડી... વાતો૦ ૭ વેશ્યાને વૈરાગ્ય જાગીયો વ્રત કરૂં હું મુનિરાય
// સક્ઝાય સરિતા
૩૪૫