SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ જે નર એહવી પ્રીત પાલે, જે વિષમ વિષયથી મન વાલે; તે તો આતમ પરિણતિ અજવાળે. અહો. ૧૦ જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધર્મરંગ અંતર ધ્યાવે; તે તો મહાનંદ પદ નિશ્ચલ પાવે. અહો૦ ૧૧ ૧૯૨. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૯) લાછલદે માત મહાર બહુ ગુણ રયણ ભંડાર આજ હો૦ ભોગી રે રમે રંગે રૂડી નારીશુંજી... ૧ ભરજોબન વનમાંહ માતા મયગલ જ્યાંહ આજ હોવે ઝીલે રે સરોવરે કોશ્યા કે રડે જી... ૨ અહનિશ કરે રે ટંકોલ કોશ્યાસું રંગરોલ આજ હો૦ ખેલે રે કલ્લોલે મોહન માળીયેજી... ૩ સ્યુલિભદ્રશું બહુ નેહ એક જીવ બે દેહ આજ હો જાતી રે ન જાણી રમતાં રાતડીજી... ૪ ઈણ અવસર નિજતાત મરણતણી સુણી વાત આજ હવે એવું જાણીને સંયમ આદર્યુંજી... ૫ કોશ્યા લેઈ આદેશ વિચરે દેશ વિદેશ આજ હોટ ગુરે રે વાલમ વિણ વિરહિણી એકલીજી... ૬ કુણ દેશે અંગોલ કુણ પીરસસે ધૃત ગોળ આજ હો૦ વાગે રે કેશરીયે કસ કુણ બાંધશેજ... ૭ સહજ સુંવાળી સેજ મૂકી મારા મનડાની હેજ આજ હો૦ મારો રે પ્રીતમ પોઢ્યો સાથરેજી... ૮ જે વિણ દિન નવિ જાય ખિણ વરસાં સો થાય આજ હોતુ વહાલો રે વિછોયો કહો કુણ મેળવેજી... ૯ ઈમ જપતાં બહુ માસ સ્યુલિભદ્ર ચતુર ચોમાસ આજ હોટ આવ્યા રે ઉલટ ધરી કોશ્યા આંગણેજી... ૧૦ હર્ષ જુઓ તિણે દિસ તે જાણે જગદીશ આજ હો- નયણે રે રંગીલે કોશ્યા પાયે પડે છે... ૧૧ ષટરસ સરસ આહાર પડિલાવ્યા તેણીવાર ૩૪૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy