________________
શું જાણે તું બાળપણમાં, આગમના અવદાતો... આઘા૦૧૩ વિનય કરીને માત-પિતાને, કહે કુંવર કુળભાનું,
જે જાણું તે હું નવ જાણું, નવ જાણું તે જાણું... આદ્યા૦૧૪ એક દિવસનું રાજ્ય કરીને, માય મનોરથ પૂરે,
સંયમ લીધો વીર જિન પાસે, દુર્ગતિ કરવા દૂરે... આઘા૦૧૫ ગુરુન્નાની ગૌતમ મન જાણી, દીક્ષા દીધી તેહને,
વૃદ્ધ મુનિને ભળાવી દીધા, મુનિ મારગ દીધો તેહને... આઘા૦૧૬ મુનિ સંઘાતે અઈમુત્તો ચાલ્યો, સ્થંડિલ ભૂમીચે વનમાં,
નાનું સરોવર નીરે ભરીયું, તે દેખી હરખ્યો મનમાં... આઘા૦૧૭ નાનું સરોવર નાનું ભાજન, નાવ કરી અઈમુત્તો,
વળતાં સાધુજી દેખીને, બાળક રમ્મત કરતો... આવા૦૧૮ બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવિ કીજે,
છ કાય જીવની વિરાધના કરતાં, દુર્ગતિનાં ફળ લીજે... આઘા૦૧૯ લાજ ઘણી મનમાંહે ઉપની, સમોવસરણમે આવ્યો,
ઈરિયાવહી પડિકમતાં અઈમુત્તો, ધ્યાન શુકલ મન ધ્યાયો... આઘા૦૨૦ સ્થવિર જઈ ભગવંતને પૂછે, કેટલા ભવ તે કરશે ?,
ચરમશરીરી છે અઈમુત્તો, ઈણ ભવે મુગતિ વરશે... આઘા૦૨૧ પંચાચાર મનશુદ્ધે પાળી, અંગ અગીયાર મુખ કીધાં,
ગુણરત્ન સંવત્સર તપ કીધો, અંતગડ કેવલી સિધ્યાં... આઘા૦૨૨ અંતગડ ભગવતી મળ્યે, એક કહ્યો અધિકાર, રત્નસાગર કહે એહ મુનિ વંદુ, અઈમુત્તો અણગાર... આઘા૦૨૩
[?] ૨. અઈમુત્તામુનિની સજ્ઝાય (૨)
સંયમ રંગે રંગ્યું જીવન નાના રાજકુમાર વંદો અઈમુત્તા અણગાર... ૧ ગૌતમસ્વામી ગોચરી આવે નાના બાળકને મન ભાવે
પ્રેમ થકી નિજ ઘર બોલાવે ભાવધરી મોહક વહોરાવે
મારે પણ ગૌતમ સમ થાવું એમ કરે વિચાર... વંદો૦ ૨ મનની ઈચ્છા પૂરણ કીધી માપિતાની આજ્ઞા લીધી
રાજ્યતણી છોડી ઋદ્ધિને ગૌતમ પાસે દીક્ષા લીધી
રહે ઉમંગે ગુરૂને સંગે વહેતા સંયમ ભાર... વંદો૦ ૩ 00:
સજ્ઝાય સરિતા
૩