________________
આસીસ રૂઅડી સતીય કેરી લઈ ચાલ્યો પુર ભણી સુખ સંપત્તિ પામી ખેચર સામી ઠામે મુહતો દિનમણી સતી જય જય વાદ પસ પ્રશંસે સુર-નરપતી શીલ ગુણે જાતા જગ વિખ્યાતા સોહગ દેવી મહાસતી... ૧૬ શીલે સંપદ સંપજે સુર નર કિન્નર ભૂતોજી યશકીતિ ભૂમંડલતમે સીલે સુંદર રૂપોજી રૂપ સુંદર હુએ સીલે પ્રભુપાયે નમી સદા ભૂતપ્રેત પિશાચ પીડા અંગે નાવે તે કદા ધન્ન તે નરનારી પુતવી સાર શીલ અંગે ધરે સોહગદેવી સતીની પરે વેગે શિવ લચ્છી વરે... ૧૭ શ્રી વિજયસેનસૂરીસરે શ્રી વિજય દેવ મુણિંદોજી ભવિક કમલ પડિબોહ કરી ઉદયા દો એ દિણિદોજી દોય દિનકર સમાન ગણધર પાપ-તાપ તિમિર હરે અચરિજ કારી ભૂમિ ચારી ભુવન અજુ આણુ કરે અતિ રૂપ સુંદર મુનિ પુરંદર કલ્યાણવિજય વાચક વરો નિજ સીસ જાણે દયા આણી જયવિજય બહુ સુહંકરો... ૧૮
[૮] ૧૮૪. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૧) પિઉડા આવો હો મંદિર આપે રે ઉભી જોઉ દાહરી હો વાટ તુજ વિણ સૂનાં હો મંદિર માળીયાં રે તુજ વિણ મનમાં ઉચાટ... પિઉડા) ૧ વિણ અવગુણ હો કાંઈ પરિહરી રે વાલમ ચતુર સુજાણ મેં તો થારા પગરી મોજડી રે મેં છો મારા જીવન પ્રાણ... પિઉડા૦ ૨ તુઝ વિણ જાયે હો નિશદિન દોહિલા રે થાયે વરસ સમાન નયણે આલે નહિં હો નિંદડી રે ન રૂચે દીઠા જલ ધાન... પિઉડા૦ ૩ નેહ લગાઈ હો પ્રીતમ તું ગયો રે તેણે દહે મુઝ ગાત જૂરી ઝૂરીને પંજર હું થઈ રે તુજ વિણ દુ:ખિણી દિનરાત... પિઉડા) ૪ એવા નિઃસ્નેહી હો વ્હાલા કાં થયા રે કાં થયા કઠિન કઠોર એટલા દિન હો સુખ બહુ ભોગવ્યા રે લોહી ન ભીંજી કોર... પિઉડા) ૫ પ્રીતમ પ્રીતિ હો એમ ન તોડીયે રે લાગી જેહ અમૂલ સુગુણા કેરી હો સુંદર પ્રીતડી રે જાણે સુગંધા હો ફલ... પિઉડા૦ [ સક્ઝાય સરિતા
૩૩૫ -
સા