SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે સાચો શ્રાવક થયો, જાણી તત્ત્વ હિતદાય. ૪ ધર્મ પ્રભાવે પામીયો, સતી સુભદ્રા નાર; પતિ સહ ચંપાએ આવી, કરે જિનધર્મ સદાય. ૫ બુદ્ધ ધર્મ ધર્મી સાસુથી, મહાસતી પામી આળ; શાસનદેવી સહાયથી, ભાંગી સવિ જંજાળ. ૬ શીલવ્રતના પ્રભાવથી, ખોલ્યા ચંપાના દ્વાર; શાસન પ્રભાવના કરી, કર્યા સફલ અવતાર. ૭ ભૂપાદિક બોધ પામીયા, વન્ય જ યજયકાર; રોજ સ્મરે તેહ પામશે, અમૃત પદ શ્રીકાર. ૮ [2] ૧૭૭. સુભદ્રા સતીની સજઝાયો (૪) (ઢાળ-૧) ઢાળ ૧ નયરી તે એક ચંપાવતી રાજા બુદ્ધિના નિધાન રે; લોકો તે સહુ સુખીયા વસે તે ઘેરે ધાન્યનો નહિં પાર રે; સમકિત શેઠ વસે તિહાં રે તે ઘેર સુભદ્રા નાર રે... ૧ સાસુની સેવા કરે રે જાણી જનેતા એ માત રે; મન વચન કાયાએ કરી રે બીજા ભાત ને તાત રે... ૨ વૈશાખ સુદી ત્રીજને દિને રે આહાર વહોરતા મુનિરાય રે; માસખમણનું મુનિને પારણું તરણું ખેંચ્યું આંખ માંય રે... ૩ વાય વંટોળીયો ઊડે ઘણો મુનિ આકુળ વ્યાકુળ થાય રે; એમાં સતીની નજરે પડે રે તુરત આવ્યા ઘરની માંય રે... ૪ જીભેથી તરણું કાઢીયું મુનિને મુખે એધાણ રે; કુમતિ સાસુજી ઘરે આવીયા અવર ન જોયું બીજી કાજ રે... ૫ ઢાળ ૨ મેં જાણ્યું વહુ છે નાનેરૂ બાળ કંઈ નથી જાણતી; કર્યો અનર્થ કામ વહુ આ તે શું કર્યું; સાધુને ચડાએલી આળ કુડા કલંક લાગીયા... ૧ કરે શોષ અફશોષ સાસુ મન અતિ ઘણાં; સાય સરિતા ૩૨૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy