________________
સ0 ૧૫
નેહ નયણે નવિ નિરખતાં છતે જોગે રે સંયોગ વિયોગ. શાસન નાયક દેવતા દુઃખ દેખી રે સતીનું અપાર; દુઃખ ફેડવા તેણી વેળાએ દેવરાણાં રે ચંપાનાં દુવાર. રાજાને જઈને સંભળાવીયું સુણો સ્વામિ રે નગરી ઉત્પાત; ચંપા પોળ ચઉદિશે જડી પશું માનવી રે દુઃખડાં ન ખમાત; સ૧૨ રાજા તે રોષે ઊઠીયો ઘણ ઘાયે રે તે કરો ચકચૂર; કમાડ કુહાડે ભાંગજો મથી મથી રે જોર સુભટ ભરપૂર. સ) ૧૩ વજકમાડ પોળે જયાં મથી મથી રે જોર કરીને જાય; હાલ કલોલ લોક આકુલાં પશુ માનવી રે દુઃખડા ન ખમાય. સ૦ ૧૪ રાજા પ્રજા સહુ દુ:ખ ધરે કહો કરવો રે હવે કિશ્યો ઉપાય; દેવવાણી તëણ થઈ કહ્યું કરજો રે જેમ તુમ સુખ થાય. મન વચ કાયાએ કરી શીલે સાચી રે વળી જે હોશે નાર, કૂપ કાઠે ભરી ચાળણી છાંટી ઉઘાડે તે ચંપાના બાર. સ૧૬ વડા વડા રાયની કુંવરી સતી શિરોમણી રે મારે ઘેર છે નાર, કૂપ કાંઠે ભરી ચાળણી સૂત્ર તાંતણો રે ચાળણી ન ખમે ભાર. સ. ૧૭ સાત વાર તુટી પડી નવ ચાળણી રે પડી કૂપ મઝાર; રાજાનું મન ઝાંખુ થયું સતી કોઈ નહિં મારે ઘેર નાર. સ. ૧૮ રાજાએ પડતો વજડાવીઓ કોઈ ઉઘાડે રે ચંપાના બાર; રાજ ભાગ વેંચી દઉં વળી આપું રે અર્થ ગરથ ભંડાર. સ૦ ૧૯ પડહો વાજંતો આવીયો આંગણે ઉભી રે સુભદ્રા નાર, સાસુજી દીઓ મુજ શીખડી જઈ ઉઘાડું રે ચંપાનાં બાર. સ૦ ૨૦ વારી વારી વહુઅર શું કહું, તું નિર્લજજને કાંઈ નથી લાજ; રાજા રાણી વિલખાં થયાં તું સતી ખરી રે પોળ ઉઘાડીશ આજ. સ૦ ૨૧ પડહ છબી રે ઊભા રહ્યાં સંભળાવો રે કરો રાજાને જાણ; રાજા આવી પાયે નમ્યાં માતા રાખો રે સહુ પ્રજાના પ્રાણ. સ. ૨૨ માત-પિતા સહુ દેખતાં દેખતાં રે સાસુ સસરો જેઠ; રાજા પ્રજા સહુ દેખતાં તવ તે ચાળણી મેલી કુવા જલ હેઇ. સ. ૨૩ પરણ્યા વિના પુરૂષ આભડ્યો આ ભવે રે વળી મુજને કોય; કલંક દીધું તેને શું કરું પરમેશ્વર રે પ્રીતે કરી જોય. સવ ૨૪
સઝાય સરિતા
૩૨૩