SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અંત સમય અલગા રહે, એક જિન ધર્મ તારણહાર. માડી, હવે હું ૧૩ હાંરે માજી કાચી તે કાયા કારમી, સડી પડી વિણસી જાય માડી મોરી રે; જીવડો જાય ને કાયા પડી રહે. મૂઆ પછી બાળી કરે રાખ. માડી, હવે હું ૦ ૧૪ હવે ધારણી માતા એમ વિનવે, આ પુત્ર નહીં રહે આ સંસાર ભવિકજનો રે; એક દિવસનું રાજ ભોગવી, સંજમ લીધું મહાવીર સ્વામિ પાસ. ભાવિકજનો રે, સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૫ તપ-જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક ભવિકજનો રે; પન્નર ભાવ પૂરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાશે મોક્ષ. ભાવિકજનો રે સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૬ હાંરે માજી વિપાકસુત્રમાં ભાખીયું, બીજા સૂત્ર અખંડ મોઝાર ભવિકજનો રે; પ્રથમ અધ્યયને પ્રરૂપીઓ, સૂત્રવિપાકમાં અધિકાર, ભાવિકજનો રે. સૌભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૭ ૧૭૪. સુભદ્રા સતીની સઝાયો (૧) મુનિવર સહેજે વિચરતાં જીવના જતન કરંત તરણું ખેંચ્યું આંખમાં નયણે નીર ઝરંત... મુનિવર૦ ૧ કલ્પવૃક્ષ જેણે ઓળખ્યો આંગણે ઉભા જેહ જીભે તરણું કાઢયું સાસુને મન સંદેહ... મુનિવર૦ ૨ જેણે સ્વજન દુઃખીયા સહુ જેણે કુળ નાણી લાગે લાજ પુત્રવધુ રે સોના સમી નહિં અમારે ઘર કાજ... મુનિવર૦ ૩ ૩૨૦ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy