SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અભયા શિર દુ:ખણ મિષે રે લાલ ન ગઈ રાજા સાથે રાયજાદી, કપટે પંડિતા પંડિતા રે લાલ મૂતિ કામની હાથ રાયજાદી... ખલ૦ ૮ ઢાંકી પ્રતિમા વસ્ત્રશું રે લાલ પેસાડે નૃપ ગેહ રાયજાદી, પૂછ્યું તિહાં કણે પોળીયે રે લાલ કહે અભયા પૂજન એહ રાયજાદી... ખલ૦ ૯ એક દોય ત્રણ ઈમ કામની રે લાલ મૂતિ આણી તામ રાયજાદી, પ્રતિમાધર ઈમ શેઠને રે લાલ પટે આણ્યો ધામ રાયજાદી... ખલ૦ ૧૦ ઢાળ પ અભયા કામ વિકાર કરી આલિંગતી હો લાલ-કરી૦ કોમલ કમલ મૃણાલ ભુજાણ્યું વિંટતી હો લાલ-ભૂજા...૧ નિજ થણ મંડલ પીડે તસ કરશું ગૃહી હો લાલ-તસ૦ અંગો પાંગે સર્વ કે ફરસે તે સહી હો લો-કે... ૨ અનુકૂલ ને પ્રતિકુલ કર્યા પરિસહ બહુ હો લાલ-કર્યા કોપ્યા પોહરી લોક પોકાર્યા તે સહુ હો લાલ-પોકાર્યા૦ ૩ રાજા આવ્યો તામ કહે અભયા જિહાં હો લાલ-કહેવ મુજ એલડી જાણી કે એ આવ્યો ઈહાંહો લાલ-કે એ૦ ૪ ધર્મ પિશાચી એણ કદર્થી હું ઘણું હો લાલ-કદર્શી એણે કીધો અન્યાય મુખે કેટલું ભણું હો લાલ-મુખે૦ ૫ નિસુણી રાજા વાત કે સંશય મન ધરે હો લાલ-સંશય૦ એહથી ઈમ નવિ થાય પ્રગટ દીસે પરે હો લાલ-પ્રગટ૦ ૬ કહે રાજા અન્યાય ઈણે મોટો કીધો હો લાલ-ઈબ્રે૦ પુરમાં કરીય વિડંબન કે શુલીએ દીયો હો લાલ-શુલીએ૦ ૭ ફિરતાં ઈમ પુરમાંહે ઋષભદાસ મંદિરે હો લાલ-ઋષભ૦ નિસરીયો વિરૂપ પ્રિયા દેખી દુ:ખ ધરે હો લાલ-િ -પ્રિયા૦ ૮ મેરૂ ડગે પણ કંથ ન ક્ષોભે શીલથી હો લાલ-ન૦ કોઈક અશુભ વિપાક ઉદયના લીલથી હો લાલ-ઉદય૦ ૯ એહ ઉપસર્ગ ટળે તો મુજને પારણું હો લાલ-મુજને૦ નહિંતર અણસણ મુજ દેઈ ઘર બારણું હો લાલ-મેઈ૦ ૧૦ 00 સજ્ઝાય સરિતા ૩૧૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy