SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અભયા કહે અચરિજ કિશ્યું શચી પતિ પતિ એ રંભ લલના; શીલ૦ ૫ કહે કપિલા તે કિલબ છે જૂઠ ધરે નર વેશ લલના; વૃત્તાંત અશેષ લલના; શીલ૦ ૬ ઈણે નિરધાર લલના; કિમ જાણ્યું રાણી કહે કહે મુગ્ધ વંચી ઈમ કહી તુજને પરસ્ત્રી સાથે પંઢ છે નિજ તરૂણી ભરતાર લલના; શીલ૦ ૭ કહે કપિલા સુણ અભયા જો નર હોવે તો ભજે કામ પ્રચંડ લલના; લોહ પુરૂષ સરિખો ગળે પણ નિશ્ચે એ ખંઢ લલના; શીલ૦ ૮ કહે કપિલા ? અભયા મદ મત કરે એ નિશ્ચે અવિકાર લલના; સુણ કપિલા કહે અભયા મુજ ફંદમાં કોણ ન પડે નિરધાર લલના; શીલ૦ ૯ કપિલા કહે હવે જાણશું એ તુજ વચન વિલાસ લલના કોઈ પ્રપંચે એહને પાડો મન્મથ પાસ લલના; કીધી પ્રતિજ્ઞા આકરી જલ જલનાદિ પ્રવેશ લલના; અનુક્રમે ક્રીડા વન થકી પહોંત્યા નિજ નિજ નિવેશ લલના; શીલ ૧૧ શીલ૦ ૧૦ ઢાળ ૪ હવે અભયા થઈ આકરી રે લાલ ચૂકવવા તસ શીલ રાયજાદી; ધાવ માતા તસ પંડિતા રે લાલ કહે સવિ વાત સલીલ રાયજાદી. ખલ સંગતિ નવિ કીજીયે રે લાલ... ૧ સુણ પુત્રી કહે પંડિતા રે લાલ તુજ હઠ ખોટી અત્યંત રાયજાદી, નિજ વ્રત એ ભંજે નહિં રે લાલ જો હોવે પ્રાણાન્ત રાયજાદી... ખલ૦ ૨ કહે અભયા સુણ માવડી રે લાલ મુજ ઉપરોધે એ કામ રાયજાદી, કરવું છલ-બળથી ખરૂં રે લાલ ન રહે માહરી મામ રાયજાદી... ખલ૦ ૩ માની વયણ ઈમ પંડિતા રે લાલ રાખી મનમાં ચૂપ રાયજાદી, કૌમુદી મહોત્સવ આવીયો રે લાલ પડહ વજાવે ભૂપ રાયજાદી... ખલ૦ ૪ કાર્તિકી મહોત્સવ દેખવારે લાલ પૂર બાહિર સવિ લોક કહે રાજા, જોવા કારણ આવજો રે લાલ આપ આપણા મલી થોક કહે રાજા... ખલ૦ ૫ ઈમ નિસુણી શેઠ ચિંતવે રે લાલ પર્વ દિવસનું કાજ કિમ થાશે, રાય આદેશ માગી કરી રે લાલ ઘરે રહ્યો ધર્મને સાજ દુ:ખ જાશે... ખલ૦ ૬ સર્વ બિબ પૂજા કરી રે લાલ ચૈત્ય પ્રવાડી કીધ મનોહારી રે પોસહનિશિ પ્રતિમા રહ્યો રે લાલ એકાંતે ચિત્ત વૃદ્ધિ સુખકારી રે... ખલ૦ ૭ સજ્ઝાય સરિતા ૩૧૦
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy