SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકમ ચૂરી સવે રે પામ્યા શિવ આવાસરે... ભવિયણ સાંભળો ૧૩ દુહા પુત્ર વ્યતિરેક સાંભળી ચતુર્મુખથી રાજન મન વૈરાગ્યે પૂરીયો જાગ્યો અનુભવ જ્ઞાન... ૧ સોંપી રાજ્ય પુરંદરને ઝંડી ગૃહાશ્રમ પીક શિવહેતુ વ્રત આદરી પાળી થયો નિભીંક... ૨ ન્યાય નિષ્કટક ભોગવે રાજ્યરમણી વરભૂપ કીર્તિધર નામે થયો પુત્ર વિરાસી ભૂપ.. ૩ જાણી સમરથ રાજ્યનો પાટ મહોત્સવ કીધ થાપી નૃપ સંયમ લીયે આતમ કારજ સીધ... ૪ રાય-રાણી મન મોદશું પંચ પ્રકારે સુખ માણે, પણ જાણે નહિં સુપનાંતરમાં દુખ... ૫ ઢાળ ૨ અન્ય દિવસ રવિરાજને રે લોલ ધર્યો સહુએ નામ રે રંગીલે ગગન મંડલ તવ છાઈયો રે લોલ વિરચિત થયો રે વિરાગ રે... રંગીલે અન્ય૦ ૧ રામચરિત્ર મહિમાનીલો રે લોલ છે અદભૂત પવિત્ર રે રંગીલે માતપિતા ગુણ ભાવતો રે લોલ જાણી સંસાર અનિત્ય રે... રંગીલે અન્ય૦ ૨ સહસ કિરણ ધર દિનમણિ રે લોલ દેવ નાયક વિખ્યાત રે રંગીલે વિષમ અવસ્થા તેહને રે લોલ પડ્યા માણસ કુણ માત્ર રે... રંગીલે અન્ય૦ ૩ એહસ્વરૂપ અવલોકતા રે લોલ ચમક્યો ચિત્ર ભૂપાલ રે રંગીલે પાણી પહેલાં પામ બાંધીયે રે લોલ અવિહડ ચેતન પાલ રે... રંગીલે અન્ય૦ ૪ ઈમ ચિંતી નૃપ ઉઠીયો રે લોલ દેવસ્વરૂપ નિહાલ રે રંગીલે ચારિત્ર ધર્મ સખાઈયો રે લોલ કરવા થયો ઉજમાલ રે.. રંગીલે અન્ય૦ ૫ ૩૦૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy