________________
ગ્યાસુદ્દીન જાણી કહે ન ફળ્યા એ આમ તેરી એ શ્રદ્ધા ફળી એ સબ ધર્મ કે કામ... સોનેરી વાઘા સવે પહેરાવ્યા સહુ સાથ ધન ધન તેરી માતમું ધન્ય ધન્ય તેરી જાત... કે'તા દિન વીત્યા પછી ઉત્તમ ભગવતી સૂત્ર ગુરૂને જઈ સાંભળે કરે જનમ પવિત્ર... મેલે સોનૈયા પ્રશ્ન પ્રત્યે જગમાં ઉત્તમ નામ છત્રીસ સહસ સંખ્યા હુવે કીધાં ધર્મના કામ... મારગ૦ ૧૮ સકલ વાચક શિરોમણી ભાનુચંદ્ર કહાવે
તસ શિષ્ય ભાણચંદ્ર ભણે સુણે દોલત પાવે. મારગ૦ ૧૯ ૧૬૧. સીતા સતીની સજ્ઝાયો (૧) જનક સુતા સીતા સતી રે, રામચંદ્રની ઘરનારી રે; કૈકેયી વર અનુભાવથી રે, પહોત્યા વન મોઝારી રે,
શીલવંતી સીતા વંદીયે રે. ૧
મારગ૦ ૧૫
લવ ને કુશ હનુમાનજી રે, રાવણ લક્ષ્મણ પામશે રે,
મારગ૦ ૧૬
અતિરૂપથી રાવણે હરી રે, તિહાં રાખ્યું શીલ અખંડ રે; રાવણ હણી લંકા ગ્રહી રે, લક્ષ્મણ રામ પ્રચંડ રે. શીલ૦ ૨ અનુક્રમે અયોધ્યાએ આવીયા રે, કર્મ વશે થયો દોષ રે; ગર્ભવતી વને એકલી રે, મૂકી પણ થયું સુખ રે. શીલ૦ ૩ લવ ને કુશ સુત પરગડા રે, વિદ્યાવંત વિશાલ રે; અનુક્રમે ધીજે ઉતર્યા રે, અગ્નિઝાળ થયું પાણી રે. શીલ૦ ૪
મારગ૦ ૧૭
દીક્ષા ગ્રહી સુરપતિ થયાં રે, અચ્યુત ક૨ે તેહ રે; તિહાંથી ચવી ભવ અંતરે રે, શિવ લહેશે ગુણ ગેહ રે. શીલ૦ ૫ રામ લહ્યાં શિવ વાસ રે; જિન ગણધર પદ ખાસ રે. શીલ૦ ૬
૨૯૦
પદ્મ ચરિત્રે એહના રે,
વિસ્તારે અધિકાર રે; જ્ઞાનવિમલ ગુરુથી લહ્યો રે, સુખ સંપત્તિ જયકાર રે શીલ૦ ૭
સજ્ઝાય સરિતા