________________
ઢાળ મારગ માથે આમ્રવૃક્ષ ઉગ્યો અતિસાર
ખી કોઈ દુષ્ટ જીવ બોલ્યો તેણી વાર... મારગ૦ ૧ એ આંબા હે વાંઝીયા સુણો સાહિબ મેરા ભૂપ કહે તુમ દૂર કરો રાખો મત નેડા.. મારગ૦ ૨ વળતો સોની ઉચ્ચરે હું કરૂં અરદાસ આંબો મુઝને સાન કરે કહો તો જાઉ પાસ... મારગ ૩ હુકમ લઈને ત્યાં ગયો દીયે આંબાણું કાન માંડી વાત છાની કહી આવ્યો તે બુદ્ધિ નિધાન...મારગ૦૪ સુણો સુલતાન આંબે કહી મુજને એકજ વાત આવતા વર્ષે જો નવિ ફળું તો કરજો મુજ ઘાત...મારગ૦ ૫ ગ્યાસુદીન જાણી કહે જૂઠે હો સંગ્રામ માંશું ન બોલે રૂખડા યહ બકાલકે કામ... મારગ ૬ વળ સોની ઉચ્ચરે ન ફળે જો એહ એને કરતાં જે તમે મુજને કરજો તેહ.. મારગ. ૭ નિજ નિજ સ્થાનક સહુ વળ્યા સોની કરે ઉપાય દેવ ગુરૂની પૂજા કરે આંબા પાસે જાય.. મારગ૦ ૮ પ્રેમ સહિત ગહુલી કરે સમરે શ્રી ગુરૂદેવ જો મુજ ધર્મની આસતા, ફળજો નિતમેવ... મારગ ૯ અનુક્રમે આંબો મોરીયો માળી આવી વધારે સર્વ આંબા પહેલાં ફળ્યો સોની તિહાં આવે... મારગ૦ ૧૦ પુત્ર બેસાડી હાથીએ કર સોવન થાળ આંબા ભરી પાતશાહને મૂક્યા તે રસાળ... મારગ ૧૧ રૂમાલ પાછો કરી પૂછીયો તુમ આંબ કે તાઈ ગાજતે-વાજતે હરખશું કયા કરી બડાઈ ?... મારગઢ ૧૨ વળતો સોની ઉચ્ચરે વાંઝીયા સહકાર તેણે મેં પેક કસી કરી આણી હર્ષ અપાર... મારગ ૧૩ ગ્યાસુદીન ઘોડે ચડી સાથે સબ પરિવાર એ આંબા ફાલ્યા કુલ્યા દેખી હર્ષ અપાર... મારગ૧૪
[ સક્ઝાય સરિતા
સઝાય
૨૮૯