________________
ઉબર મયણા એ ગુરૂ વાંદિયા રે લોલ, ગુરૂએ દીધો છે ધર્મલાભ રે...
કર્મઠ ૪૦ સખી પરિવારે તું શોભતી રે લોલ આજે સખી ન દીસે કોઈ કેમ રે...
કર્મ૦ ૪૧ સર્વ વૃત્તાંત સુણાવીયો રે લોલ, છે એક વાતનું મને દુઃખ રે... કર્મઠ ૪૨ દેખી જૈન શાસનની હેલના રે લોલ, કરે મુર્ખ મિથ્યાત્વી લોક રે...
કર્મઠ ૪૩ હવે મયણા ગુરૂને વિનવે રે લોલ, રોગ મટે જો ભરથાર રે... કર્મ, ૪૪ મંત્ર જંત્ર બુટ્ટી ઔષધી રે લોલ, મણી મંત્ર બીજો ઉપચાર રે... કર્મઠ ૪૫ ગુરૂ કહે મયણા સુંદરી રે લોલ, નહી એ અમારો આચાર રે... કર્મઠ ૪૬ પુછ્યુંજય, પાપે ક્ષય કહ્યું રે લોલ, આરાધો નવપદ ધ્યાન રે...
તેનાથી વિદન સવિ દૂર થશે રે લોલ, ધર્મ ઉપર રાખો દઢ મન્ન રે...
કર્મ૦ ૪૮ કહે ન્યાયસાગર ત્રીજી ઢાળમાં રે લોલ, તમે સાંભળો નરને નાર રે...
કર્મ૦ ૪૯
ઢાળ ૪ મયણા સિદ્ધચક આરાધે, ગુલાબમાં રમતીતી;
નિજ પતિ ઉબરની સાતે જાપોને જપતી'તી. ૧ પહેલે પદ અરિહંત પૂજે ગુલાબ૦ હણ્યા ઘાતી અઘાતી ધ્રુજે. જાપોને ૨ ત્રણ લોકની ઠકુરાઈ છાજે, ગુલાબ૦ વાણી પુરે યોજન ગાજે. જાપોને૦ ૩ બીજે પદ સિદ્ધ મહારાજ, ગુલાબ૦ ત્રણ લોકમાં થઈ શિરતાજ...
જાપોને ૪ ત્રીજે પદ આચારજ જાણો, ગુલાબ૦ મળી લાકડી અંધ પ્રમાણો...
જાપોને. ૫ ચોથે પદ ઉપાધ્યાય સોહે, ગુલાબ, ભણે ભણાવે ભવિમન મોહે..
જાપોને ૬ પદ પાંચમે સાધુ મુનિરાયા, ગુલાબ૦ ગુણ સત્તાવીશ સોહાયા...
જાપોને. ૭
૨૮૦
સઝાય સરિતા