________________
બુદ્ધિ શાળી કુમારિકા, આપે ઉત્તર એક...
શ્રી૦ ૧૨ શ્વાસ લક્ષણ પહેલું જીવમાં રે લોલ, રિત કામ દેવ ઘર નાર રે... શ્રી ૧૩ જાઈનું ફુલ ઉત્તમ જાતિનું રે લોલ, ચારે પ્રશ્નોના ઉત્તર એકમાં રે લોલ, ‘કન્યા પરણીને સાસરે જાય રે.......
શ્રી ૧૪
(સાખી)-પ્રથમ અક્ષર વિણ, જીવાડનાર જગનો કહ્યો;
મધ્યમ અક્ષર વિણ, સંહાર તે જગનો થયો; અંતિમ અક્ષર કાઢતાં, સહુ મન મીઠું હોય, આપો ઉત્તર એકમાં, જેમ સ્ત્રીને વ્હાલું હોય... આપે ઉત્તર મયણા સુંદરી રે લો, મારી આંખોમાં કાજળ સોહાય રે...
શ્રી૦ ૧૫
શ્રી૦ ૧૬
(સાખી)-પહેલો અક્ષર કાડતાં, નરપતિ સોહે સોય,
શ્રી ૧૭
મધ્યમ અક્ષર વિના, સ્ત્રી મન વહાલું હોય; અંતિમ અક્ષર કાઢતાં, પંડિતને પ્યારો થયો, માંગુ ઉત્તર એકમાં, તાતે પુત્રીને કહ્યો... મયણાએ ઉત્તર આપીયો રે લોલ, અર્થ ત્રણેનો વાદળ થાય રે... શ્રી૦ ૧૮ રાજા પૂછે સુરસુંદરી રે લોલ, કહો પુન્યથી શું શું પમાય રે... ધન ચૌવન સુંદર દેહડી રે લોલ, ચોથો મન ગમતો ભરથાર રે... મયણા કહે નિજતાતને રે લો, સહુ પામીએ પુન્ય પસાય રે... શ્રી૦ ૨૧ શિયળ વ્રતે શોભે દેહડી રે લોલ, બીજી બુદ્ધિ ન્યાયે કરી હોય રે...
શ્રી
શ્રી
શ્રી૦ ૨૨
૧૯
૨૦
ગુણવંત ગુણની સંગતિ રે લોલ, મળે વસ્તુ પુન્યને જોગ રે... શ્રી૦ ૨૩ બોલે રાજા અભિમાને કરી રે લોલ, કરૂં નિર્ધનને ધનવંત રે... શ્રી૦ ૨૪ સર્વ લોકો સુખ ભોગવેરે લોલ, એ સઘળો છે મારો પસાય રે... શ્રી૦ ૨૫ સુરસુંદરી કહે તાતને રે લોલ, એ સાચામાં શેનો સંદેહ રે... શ્રી૦ ૨૬ રાય તુક્યો સુરસુંદરી રે લોલ, પરણાવી પહેરામણી દીધ રે... શ્રી ૨૭ શંખપુરીનો રાજીયો રે લોલ, અરિદમન છે જેનું નામ રે... શ્રી૦ ૨૮ રાય સેવાર્થે આવીયો રે લોલ, સુરસુંદરી આપી સોય રે... શ્રી ૨૯ રાયે મયણાને પુછીયું રે લોલ, મારી વાતમાં તને સંદેહ રે... મયણા કહે નિજતાતને રે લોલ, તમે શાને કરો અભિમાન રે...
શ્રી ૩૦
શ્રી૦ ૩૧
સજ્ઝાય સરિતા
૨૭૫