SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવર તેડયો નૃપતિ હજુર, પૂછે વિચારી સહુએ. વંદો૧૨ નૃપ કહે એહનો ન્યાય શું કહીએ, અમથી ન્યાય ન હોય; માત-પિતાનો પુત્રનો કજીયો, સમજણ સમજે હોય.વંદો૧૩ તે કરતાં સુત રાજી થઈને, જાવે જે હની પાસે; તેનો પુત્ર એ ન્યાય અમારો, જોવો વિમાસી હૈયે. વંદો૧૪ ફૂલડા રમકડા ને મીઠાઈ મેવા, પુત્રને માત દિખાવે; દેખાડે ગુરુ ઓધો મુહપતિ, તુર્ત ગુરુ કને આવે. વંદો૧૫ ઓઘો મુહપતિ મસ્તકે ઠવીને, નૃત્ય કરે તવ બાલ; દીપવિજય કવિરાજ બહાદૂર, વયરકુમર સુકુમાલ. વંદો૦ ૧૬ [2] ૧૪૩. વરદત્તકુમારની સઝાય વિચરતા નેમિ જિસેસર આવીયા રે ગઢગિરનાર સહસાવન જાય સહસ અઢાર સંઘાતે સાધુ શોભતા રે ધર્મપ્રકાશ પર્ષદ માંય... ધન ધન દહાડો રે ધન ઘડી આજની રે... ૧ વનપાલકની સુણી વધામણી રે હરખ્યાં કૃષ્ણાદિક નર-નાર હય-ગ-રથ-પાયક-પરિવારશું રે વાંદીને સફળ કર્યો અવતાર... ધન, ૨ દોય દશ આવર્ત કરી વંદના રે નેમિ જિનેશ્વર ને મુનિરાય શત્રુ-મિત્ર સર્વે સમ ભાવશું રે તે સુણી હરિ મન હરખિત થાય... ધન૦ ૩ સોળ શણગાર સજી સહુ સુંદરી રે સત્યભામાં ઋકિમણી નાર પ્રભુને વાંચીને ચૂરતાં કર્મને રે હરખે નિરખતાં પ્રભુનો દેદાર... ધન, ૪ કોઈ મુનિ ધ્યાન ધરે યોગાસને રે કોઈ મુનિ કરતા રે જ્ઞાન અભ્યાસ કોઈ મુનિ તપ-જપ-કિરિયા આદરે રે કરવા આતમ નિજ ઉપગાર... ધન, ૫ ભવજલ તારણી સુણીને દેશના રે વરદત્ત કુમારને રાજુલ નાર સહસ પુરૂષશું સંયમ આદર્યો રે કરવા શિવરમણીશું યાર... ધન, ૬ પંચ આચાર નિવારો ક્રોધને રે ઈચ્છા નિરોધી સંબલ લેજ્યો સાર એહવા મુનિજનને કરૂ વંદના રે વિમલદીપ કહે તેણિવાર... ધન૦ ૭ ૧૪૪. વંકચૂલની સઝાય જંબુદ્વિપમાં દીપતું રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાલ રે. વિવેકી, [ સક્ઝાય સરિતા ૨૬૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy