SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ દીપવિજય કવિરાજ બહાદૂર, મંગળ ગીત વધાઈ. શ્રુત૦ ૧૫ ૧૪૨. વજસ્વામીની સઝાયો (૩) શ્રી ધનગિરિ મુનિ ગોચરી જાતાં, ગુરુ ઉપદેશે જોય; સચિત અચિતરજ વહોરજો દોઉ, જો હોરાવે કોય; વંદો શ્રતધર વયરકુમરને. ૧ ધનગિરિ ગોચરી ફરતાં ફરતાં, આયા પોતાને ઘેર; બાળક છાનો ન રહે રાખ્યો, રૂદન કરે બહુ પર. વંદો૦ ૨ તવ સુનંદા શીશ કરીને, બોલે એમ વચન; રાત દિવસ સંતાપે છે બહુ, લ્યો એ તુમારો તન. વંદો૦ ૩ બાપે ઝોળીમાં વહોરીને લીધો,ધર્મલાભ કહી સોય; આવ્યા ઉપાશ્રય ધનગિરિ મુનિવર, ભારે વજ સો હોય. વંદો. ૪ પારણે પોઢયા વયરકુમારને, હાલરૂ આ ગવાય; મહાસતી સાધ્વી સૂત્ર ભણંતા, ધારે કુમર સુખદાય. વંદો) ૫ શ્રી આચારાંગ સુયગડાંગ ઠાણાંગ, સમવાયાંગ સોહાય; ભગવતી જ્ઞાતાઅંગ ઉપાસક, અંતગડ અનુતરોવાય. વંદો ૬ પ્રશ્નવ્યાકરણ વિપાકસૂત્ર એ, અંગ અગ્યાર કહેવાય; પારણે સુતાં સહુએ ભણીયા, પુણ્ય પૂરવ સહાય. વંદો૭ મોટા થયા જબ વયરકુમરજી, તીન વરસ જબ આય; લઘુબાલકમેં રમતાં દેખી, માતાજી લેવાને આય. વંદો, ૮ લાવોને સ્વામીજી પુત્ર અમારો, ધનગિરિ કહે તવ વાણ; આવે તો લઈ જાવો કુમરને, એવડી શી ખેંચતાણ. વંદો. ૯ પુત્ર તુમારો, નહિ કાં અમારો, નિધે તુમારો જે હોય; તો લઈ જાવ હાથ રહીને, સાચી કહેવત સોય. વંદો૧૦ માતા પુત્ર કને જબ આવી, પુત્ર ગયો તવ નાશી; આવ્યો ધનગિરિતાત સમીપે, રહી તવ વાત વિમાસી. વંદો, ૧૧ સુનંદા ગઈ રાજનદ્વારે, જઈ ફરીયાદ પુકારે; ૨ ૬૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy