________________
સ્વામી ! હું તો તુમ ભણી દુઃખ નજરે દેખું સુખ નહિં મારે તુમ તણો આગળ કેટલું ભાખું ?...
ઢાળ ૪ રાવણ કહે-સુણ મંદોદરી મત હાર તું હૈયું સોનાનું દ્વાર ને કોટ છે નહિં જીતે દશરથનું છૈયું...
કુંભકર્ણ સરિખા બાંધવા ઈંદ્રજીત સરિખા પુત્ર સમરથ સેના છે આપણી શું કરશે ? દશરથનો પુત્ર...
રાવણ કહે સુણ મંદોદરી આપણ અહંકારી છીએ લીધી વાત ન મૂકીએ પાછો પગ નિવ ભરીએ...
રાણીજી દૃઢમન રાખજો ૧
સુતો સિંહ જગાડીયો છંછેડ્યો કાળો નાગ સીતાને લંક લગાડીયો પ્રગટ્યા પૂર્વના પાપ...
મંદોદરી કહે અહંકારથી ચક્રી વાસુદેવ જેવા પસ્તાવો કરી નરકે ગયા જીવો દુ:ખ પામ્યા કે’વા...
રાણીજી દૃઢમન રાખજો ૨
રાણીજી દૃઢમન રાખજો ૩
કહ્યું૦ ૧૨
કહ્યું રે માનો મારા કંથજી ૪
હાક મારીને ઉઠીયો જા તું નજરેથી દૂર નહિં તો તને હાથે હણું જા તું રામ હજુર...
સજ્ઝાય સરિતા
બિભીષણ હે સુણો ભાઈજી સીતા જગતની માતા સત્ય શીયલથી ચૂકે નિહં જો કરો ખોટી જ વાતાં,
ભાઈ ! સીતાને દીજીયે બેન કહીને પાછી રામચંદ્રજીને હેતે કરી જગમાં વાત એ આછી...
કહ્યું રે માનો મારા કંથજી ૫
કહ્યું રે માનો મુજ બાંધવા... ૬
કહ્યું રે માનો રાય લંકાપતિ લેખ લખ્યો છે વિધાત્રે કર્મગતિ એવી વાંકડી કરો છો ખોટી જ વાતો...
કહ્યું રે માનો મારા કંથજી ૭
કહ્યું રે માનો મારા કંથજી ૮
૨૫૩