SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ તે માંહિથી ધ્વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિ પૂરો રે. શ્રી... ૬ સંવેગી શિરસેહરો, જ્ઞાન રયણનો દરિયો રે પરમત-તિમિર ઉછેદવા, એ તો બાલારૂપ દિન કરીઓ રે. શ્રી... ७ શ્રી પાટણનાં સંઘનો લહી, અતિ આગ્રહ સુવિશેષે રે શોભાવી ગુણફુલડે ઈમ સુજસવેલી મેં લેષિ (ખ) રે. શ્રી... ૮ ઉત્તમ ગુણ ઉભાવતાં, મેં પાવન કીધી હાં રે કાંતિ કહે જસ વેલડી, સુણતાં હુઈ ધન ધન દીહા રે. શ્રી... ૯ ૧૨૭. રત્નમાલાના ૫ બાંધવની સજ્ઝાય રત્નવતી નગરી ભલી તિહાં રાજા નયસાર રે રણમાલાના રૂઅડાં પાંચ બાંધવ ગુણ ભંડાર રે... પાંચ બાંધવ ગુણભંડાર મહામુતિ વાંદતાં સુખ થાય રે સવિ દુ:ખ જાય મહામુતિ વાંદતાં... ભગિની ગિનીપતિ ભણી આવ્યાં તે મિલવાને હેત રે એક દિન ગણધર વાંદવા પહોંચ્યા તે સયણ સમેત રે... પહોંત્યા૦ મહામુનિ ૨ ભવ પાછલા દૃઢ નૃપતિનાં શ્રીદેવી અંગજ હોય રે ઉદ્યાને રમવા ગયા ચારણમુનિ મલ્યા દોય રે... ચારણ૦ મહામુનિ૦ ૩ ધર્મસુણી ઘેર આવતાં વિજળીવિઘ્ને લહ્યા અંત રે શુભ ધ્યાને મરી સાતે હુઆ સૌધર્મે સુરવર કંત રે... સૌધર્મે૰ મહામુનિ૦ ૪ તિહાંથી ચ્યવી તુમે નિપન્યા સંપ્રતિ સંબંધી સાત રે જાતિસમરણ પામીચા નિસુણી પૂરવ અવદાત રે... નિસુણી મહામુનિ ૫ તન-ધન-જોબન જીવિત એ ચપલા પેરે ચલ ભાવ રે તિહાં સ્થિર જિનવર ધર્મ છે ભવજલધિ તારણ વડનાવ રે... ભવ૦ મહામુનિ ૬ સજ્ઝાય સરિતા ૨૪૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy