________________
ચ્યવી વળી તું વિધ્યાચળે એતો કરત અવાજ સાતસો હાથણીનો ધણી થયો ચઉદંતો ગજરાજ...
વચ્છ ! તું તો છે૦ ૯
ઢાળ ક
એક દિન દવ બળતો બહુ દેખી જંગલ માંહિ
જાતિ સમરણ ઉપન્યું તેહ ગજને હો ત્યાંહિ... દદુ:ખ૦ ૧ દવદુ:ખ દેખી રે પાછલું વર્ષાઋતુ થઈ જાય
હાથણી સહિત તે હાથીયે ઉદ્યમે આયો હો ત્યાંહિ... દવદુ:ખ૦ ૨ વર્ષાઋતુને તે સમે આદિ મધ્ય અંતરાઈ
વન ઢુંઢીને રે કીધેલું માંડલું જોજન ત્યાંહિ... દદુ: ખ૦ ૩ વર્ષા વીતીરે એકદા વ્યાપ્યો દવ વિકરાળ
વેગે જવાળા રે વાળતો દહતો મહા તરૢ ડાળ... દદુ:ખ૦ ૪ દવથી ડરતો રે તું તદા માંડલું કર્યું તે હો જ્યાંહિ
હાથણી સાથે રે વેગણું આવી તું રહ્યો ત્યાંહિ... દદુ:ખ૦ ૫ દવ બળીયા સબ જંગલી આવી વસિયા હો ત્યાંહિ
એક સસલો તિહાં બાપડો ન લહે ઠામજ ક્યાંહિ... દદુ:ખ૦ ૬ એહવે કાન ખંજોળવા ઉપાડ્યો તિહાં પાય
દુઃખ૦
સસલો આલીને તિહાં રહ્યો રાંક સહી જીવરાય... દદુ:ખ૦ ૭ તો પાછો પગ મૂકતો જાણી સસલો સુકુ માલ જીવદયાને કારણે રાખ્યો પગ અંતરાલ... અઢી દિવસે તે દવ શમ્યો સાથી સહુ ગયા છોડી તારા પગ તળે જે સસો તે પણ ગયો એક મોરી... દદુ:ખ૦ ૯ ઠવે પગ હેઠો જે હવે ગબડી પડ્યો હું તામ
ત્રણ દિન પીડા તે સહી અંતે શુભ પરિણામ... દદુ:ખ૦ ૧૦ સો વરસનું રે આઉભું ભોગવી શ્રેણીક ગેહ
ધારણી ઉરે રે ઉપન્યો મેઘા ! તું જીવ તેહ... દદુ:ખ૦ ૧૧ પૂર્વભવે જીવદયા પાળી તે અંગ દુ:ખ ખમ્યું તેમ
સજ્ઝાય સરિતા
૮
૨૩૩