SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે દીયો દીક્ષાની આણા તો મેં પાઉં મોદ રે ભિક્ષા ભોજન કરતાં માંજી ગામોગામ સદાય રે... વાત૦ ૫ ભમું હું અવધૂત એકલડો તપ તપી ગાળું કાય રે શુદ્ધ દિલ સુતનું લહી કહે માડી તમને ગમે તે કર પૂત રે...વાત- ૬ માતાની આણા લહી મેઘો હરખ્યો દિલ અદ્ભત રે વીર જિનેશ્વર પાસે જઈને ચારિત્ર લીધું ઉલ્લાસ રે... વાત- ૭ ઢાળ ૪ ઉઠી ઉલટ મામસુન પરમ હરખ પૂર એ મોહ મદ મોડીને વીરજી હજીર રે, કાંઈ તું મેઘા મસ્તી કરે, ૧ મેઘ લીયે દીખડી તો શીખડી ધરે વીરની વિશ્વવંદ્ય વીરજી મેઘને તેણી વાર રે સોંપે સ્થવિર સાધુને શીખવા મુનિ આચાર રે.. વીરજી૦ ૨ પભણે રાત્રી પોરસી સઘળા અણગાર રે આવીયો તવ બારણે મેઘનો સંથાર રે... વીરજી૦ ૩ કોઈ વગાડે કુણીએ કોઈ દીએ ઠેસ રે કોઈ નડ્યો ઢીંચણે મેઘ મુનિયેસ રે... વીરજી- ૪ ચૌદ સહસ સાધુજી આવે અને જાય રે તાસ ચરણ રેખથી મેઘજી મુનિ ખેદાય રે... વીરજી ૫ પૂરવે હું આવતો સાધુ સહુ તામ રે માન દેતા બહુ મને આજ કરે છે આમ રે... વીરજી૦ ૬ વહાણે પૂછી વીરજીને જાઉં પરો હું ઘેર રે મહાનુભાવા એ મુનિઓ દોહિલો એ પેર રે... વીરજી ૭ અહો આટલી પરષદા એહને નમસ્કાર રે દૂરથી રળીયામણાં ડુંગરા નિરધાર રે... વીરજી૦ ૮ એહવે મન ચિંતવે ધારણી કિશોર રે // સક્ઝાય સરિતા ૨૩૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy