________________
વચ્છ કહે-માંજી ! યોવનીયો દશદિનનો પ્રાહુણીયો રે માં ! સંસારતી એ ક્રીડા અતિપ્રાયે એ પીડા રે... માં મુને ૪ વચ્છ ! વિલસો સ્વાધીન સુખડાં હું લખું તુમહ દુઃખડાં રે વચ્છ ! તું મને પ્રાણથી પ્યારો વિરહ કિમ ખમું તારો રે...
માતા કહે વચ્છ૦ ૫ એહવા સુખ મેં માતા અનંતી પામો વાર અનંતી રે માજી ! એ મળે જનને જ્યારે પ્રાણ ન દીયો ત્યારે રે. માં મુને ૬ ભાડી બખ્તર ચઢી ગજ બલિયે દુર્જનને જે દલીયે રે વચ્છ ! લઘુવયમાં કીર્તિ કમાઓ આપણી આણ મનાઓ રે...
માતા કહે વત્સ૦ ૭ ઉપશમ જહાજ કરી અસવારી શીલ સન્નાહ તે ધારી રે માં અંતરંગ દ્વેષને ટાળું મોહને આણ મનાવું રે... માં મુને ૮ તું જમ સરસ ભોજન સુખલડી દોહિલી દીખલડી રે વચ્છ કહે-જ્ઞાન ભોજન કરશું દેશવિદેશ ફરશું રે... માં મુને, ૯ વૃદ્ધ થયે વચ્છ ! લેજો જગા અબ ભોગવોને ભોગા રે લાહો યૌવનનો લીયો જાયા ! અંતે જાગે તે ડાહ્યા રે...
' માતા કહે વચ્છ૦ ૧૦
વાત૦ ૧
ઢાળ ૩ ભણે મેઘ ધર્મની ઢીલ ન કીજે કાલ કોણે દીઠી માતા રે વાત સુણીમાં મોરી હો લાલ રે હે ભવસમુદ્ર અપાર રે ક્યા કરૂં વિલંબ લગાર રે... અપની કરણી પાર ઉતરણી કીનકી માત ને તાત રે સરસ વિષમ એ સુખ દુનિયાના દુઃખ હે મેર સમાન રે... વાત૦ ૨ સમજુ નર તિહાં કિમ રાચે જસ હુયે હઈડ સાન રે વીરે વખાણ્યાં શિવસુખ તેહવા ઘરઘરની કયું લહું આશ રે... વાત, ૩ સરોવર સુખ દેખી ખાવડલે કર્યું રતિ પાવે હંસ રે આપે શ્રી વીર જિન ઉપદેશ્યાં વિરવા નરક નિગોદ રે.. વાત૪
૨૩૦
સક્ઝાય સરિતા