________________
છતી ઋદ્ધિ વિલસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમ ભાર. ધારણી૦ ૪
મેઘકુમારે રે માતા પ્રત્યે બૂઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ;
પ્રીતિવિમળ રે ઈણિ પરે ઉચ્ચરે રે, પહોતી મ્હારા મનડાની આશ. ધારણી૦ ૫
૧૨૩. મેઘકુમારની સજ્ઝાયો (૨) (ઢાળ-૬)
ઢાળ-૧
સમરી શારદ સ્વામિની વાંદી વીર જિણંદ, લાલ રે
ઉલટ આણી અતિઘણો મોટો મેઘ મુણીંદ... ઢીલ ન૦ ૧ ઢીલ ન કીજે ધર્મની નરભવ નિગમો આલિ, લાલ રે
યૌવન વયમાં જાગીયો સાચા બોધો પાલી... ઢીલ ન૦ ૨ રાજગૃહી રાજે પુરી સબળ શ્રેણીક તિહાં રાય, લાલ
ધર્મની રાણી ધારિણી શીલ સુચંગી સદાય... ઢીલ ન૦ ૩ જગવંદ્ય તેહનો જાઈઓ નામે મેઘકુમાર, લાલ રે યૌવનવયમાં પરણી જિણે કન્યા આઠ ઉદાર... ઢીલ ન૦ ૪ કન્યા આઠ ઉદાર ઝીલતો આનંદમાં નિત્યમેવ, લાલ રે સુખ વિલસે સંસારના દોગુંદ જેમ દેવ... ઢીલ ન૦ ૫ એહવે આપણે પાઉલે કરતાં મહી પાવન્ન, લાલ રે વીર જિણંદ સમાસર્યા રાજગૃહી થઈ મેઘકુમારે નિજ તાતણું જઈ વાંધા જિનચંદ, લાલ રે દીચે દેશના જિન વીરજી બુઝયો ધારિણી નંદ... ઢીલ ન૦ ૭
ધન્ય... ઢીલ ન૦ ૬
ઢાળ ૨
મેઘ જઈ કહે માંને ઉમાહ્યો આજ લાગ મેં પાયો રે
માં મુને દીયો દીક્ષા આણા પુણ્યે પાયો એ ટાણો રે... માં મુને૦ ૧ જોગ ગુરૂનો મળ્યો એ દોહિલો એહનો થાઈશ ચેલો રે
માતા કહે-વચ્છ ! એ ચ મેલો ખાઓ, પીઓ ને ખેલો રે... માં મુને૦ ૨ વચ્છ ! વાત દીક્ષાની મોટી ચુંટાવવી એ ચોટી રે વચ્છ ! દીક્ષાના દા'ડા નહિં એ આજે ખેલવાના દહાડા રે...
માતા કહે વચ્છ૦ ૩
સજ્ઝાય સરિતા
૨૨૯