________________
પુજય જે મલજી હો પુણ્ય પસાયથી રે કીદો જ્ઞાન અભ્યાસ..
માતાજી૦ ૧૪ ૧૧૯. મહસનમુનિની સઝાય સહજ સોભાગી હો સાધુ શિરોમણિ શ્રી મહસેન નરિંદ મોહનીયા સંવેગી સમતા રસ પૂરીઓ ચંપા પુરતણો ઈદ મોહનીયા સહજ- ૧ મણિરથ વિદ્યાધર કુલ દિનમણિ મણિ માલા સુતસાર મોહનીયા શ્રી સીમંધર જિન પાસે લિયે પંચ મહાવ્રત ભાર મોહનીયા સહજ ૨ સુરતરૂ એક મનોહર વાવીઓ આપે સિંચ્યો રે રંગ મોહનીયા શાખા ફલદલ પરિમલ પૂરીયો વાધ્યો અતિહિ ઉત્તર મોહનીયા સહજ૦ ૩ નિસ દિન તેહ પાસેં વિલસે ઘણું મંદિર કરી અદ્ભુત મોહનીયા નાટક નવ નવ ઈદે દેખતાં જિમ નંદન પુરહૂત મોહનીયા સહજ ૪ તેહ કુવાયવશે તરૂ શોષીઓ શકિત છરણ થયો રૂપ મોહનીયા નિરખી નેહ થકી તવ ચિંતવે એ સંસાર સ્વરૂપ મોહનીયા સહજ૦ ૫ જોર જરામય ચિંતા વાયથી નિર્બલ હોઈ શરીર મોહનીયા ધર્મ પરાક્રમ તિહાં થાવે નહીં કિમ લહિયે ભવતીર મોહનીયા સહજ ૬ ઈમ વૈરાગ્યે ચારિત્ર આદર્યું પંચસયાં સુત સાથ મોહનીયા ચઉનાણી ચોખે ચિત્ત વિચરતાં પ્રણમે સુર-નર નાથ મોહનીયા સહજ- ૭ ઉત્તમ નર થોડા ઉપદેશથી ઈમ પામે પ્રતિબોધ મોહનીયા જ્ઞાનવિમલ ગુણ આગરૂ વંદિત્યે એહવા મુનિવર યોધ મોહનીયા સહજ૦ ૮
૧૨૦. મૃગાપુત્રની સઝાયો (૧)
(રાગ-ધારણી મનાવે રે મેઘકુમારને રે) ભવિ તુમે વંદો રે મૃગાપુત્ર સાધુને રે, બલભદ્ર રાયનો નંદ; તરૂણ વયે વિલસે નિજ નારીશું રે, જિમ તે સુર દોગુંદ. ભવિ૦ ૧ એક દિન બેઠા મંદિર માળીયે રે, દીઠા શ્રી અણગાર; પગ અડવાણે રે જયણાં પાલતાં રે, ષકાય રાખણહાર. ભવિ૦ ૨ તે દેખી પૂરવભવ સાંભય રે, નારી મૂકી નિરાશ; નિર્મોહી થઈ હેઠો ઉતર્યો રે, આવ્યો માયની પાસ. ભવિ૦ ૩
૨ ૨૪
સઝાય સરિતા