________________
ભોજન કાંઈક કરાવીયે રાજા અર્થે અજાણ ભોજન અમારો કદકીયાં તાંદળા દેજી વજીર... વનઇ... ૧૫ પેરણ કાંઈક સરાવીએ, રાજા અર્થે અજાણ્યો, પેરણ પાન પટોલિયા, મુજ ભીલને સોહે... વનઇ... ૧૬ પૃથ્વી પતિનો રાજીઓ તે તો કહીયે બાપ અમને પરિસહ કાં કરો તમને લાગે છે પાપ... વન.... ૧૭ મેરૂ ડગે તો હું ના ડરું ઉગે પશ્ચિમ જો ભાણ મારૂં શીયલ ખંડિત નહિ કરું જો જાયે અમ પ્રાણ... વનઇ... ૧૮ રાય તુરંગથી ઉતર્યો લાગ્યો ભિલ્લીને પાય વચન કુવચન કીધા ઘણા તે ખમજ્યો મોરી માય... વનવ... ૧૯ ભેરી વાગે ભુંગળ વાગે વાગે નવરંગ તાલ ભીલી પધાર્યા મંદિરે વર્યો જય જયકાર... વન છે અતિ રૂઅડો... ૨૦ ઉદય રત્નની વિનંતી, એ ઢાળ છે પૂરી, નરનારી તમે સાંભળો, એ સતી છે રૂડી.. વનઇ... ૨૧
[] ૧૧૨. મદનમંજુષાની સજઝાય વહાણમાં રૂવે રે મદનમંજુષા કરતી અતિશય વિલાપ પિયુજી પિયુજી એ ઝંખે ઘણું ધરતી મનમાં સંતાપ... વહાણમાં. ૧ મધ્ય દરિયે રે વ્હાણ ચલાવતાં ઉદય થયા સર્વે પાપ પડતાં પીયુ આ સમુદ્રમાં અબળા થઈ આપો આપ... વહાણમાં ૨ વૈરી થયો આ વાણીયો જેણે કીધો કાળો કેર નિરાધાર મૂકી છે મુજને લીંધુ ડ્યિા જનમનું વેર... વહાણમાં ૩ મુજ રૂપે મોહ્યો તે પાપીયો કુબુદ્ધિનો ભંડાર કાળીરાતે મુજ કંતને નાખ્યા સમુદ્ર મોઝાર... વહાણમાં ૪ ઉચો આભ નીચે નીર છે અંધારી છે વળી રાત નજરે ન દેખું મારા નાથને પામ્યા સમુદ્ર વિઘાત... વહાણમાં ૫ દૂર રહ્યા પીયર-સાસરા છૂટી પડ્યો જન્મ આધાર પ્રભુજી વિના મારુ કોઈ નથી જીવને પુણ્યનો છે આધાર..
વહાણમાં ૬
૨ ૧૪
સક્ઝાય સરિતા |