________________
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૨ કુમરની વાણી સાંભળી બૂઝી ચતુર સુજાણ, મેરે લાલ લઘુકર્મી કહે સાહિબા ઉપાય કહો ગુણખાણ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૩
કુમર કહે સંયમ ગ્રહો અદ્ભુત એહ ઉપાય, મેરે લાલ નારી કહે અમ વિસરજો સંયમે વાર ન થાય...
કુમર કહે પડખો તુમે હમણાં નહિં ગુરૂજોગ, મેરે લાલ સદ્ગુરૂ જોગે સાધશું સંયમ છાંડી ભોગ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૪
મેરેલાલ ચતુરસનેહી સાંભળો... ૧૫ માત-પિતા મન ચિંતવે નારીને વશ નિવ થાય, મેરે લાલ ઉલટી નારી વશ કરી કુમરનું ગાયું ગાય...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૬ જો હવે રાજા કીજીએ તો ભળશે રાજ્યને કાજ, મેરે લાલ નરપતિ ઈમ મન ચિંતવી થાપે કુમારને રાજ...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો...૧૭
પિતા ઉપરોધે આદરે ચિતે મોહના ઘાટ, મેરે લાલ પાળે રાજ્ય વૈરાગીયો જોતો ગુરૂની વાટ...
રાજ્યસભાયે અન્યદા પૃથ્વીચંદ્ર સોહંત, મેરે લાલ ઈણ અવસર વ્યવહારીયો સુધન નામે આવંત...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૮
00
રાજા પૂછે તેહને કુણ કુણ જોયા દેશ, મેરે લાલ આશ્ચર્ય દીઠું જે તમે ભાખો તેહ વિશેષ...
સજ્ઝાય સરિતા
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૧૯
શેઠ કહે સુણ સાહિબા એક વિનોદની વાત, મેરે લાલ સાંભળતાં સુખ ઉપજે ભાખું તે અવદાત...
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૨૦
મેરે લાલ ચતુરસનેહી સાંભળો... ૨૧
૧૮૭