________________
શૈલેશને તોલે ધ્યાન અડોલે સંયમી સાધુજી તું આતમ તારે વિશ્વ ઉદ્ધારે બોધથી સાધુજી.... ૬ મોહવન નવિ ભમતાં અજજવ રત્તા સંયમી સાધુજી શીલ સહસ અડારે તું રથ ધારે ધોરી ક્યું સાધુજી મુદ્રા મનોહારી વિષયને વારી સંયમી સાધુજી સબળા એકવીસ મોહની તીસા મોડીયા સાધુજી... ૭ ગુણ તુઝ અનંતા હું કહું કે'તા સંયમી સાધુજી બહ જિમ ઘનને તિમ મુઝ મનને વહ્મણો સાધુજી... મુઝવંછિત થાયા પાપ પલાયા સંયમી સાધુજી તુજ મુરત પેખી કુમતિ ઉવેખી આજથી સાધુજી... ૮ મેં પુણ્યથી પાયા ધન્ય ઋષિ રાયા સંયમી સાધુજી વયતરૂણે ગ્રહીયું સંયમી વહીયું ભાવથી સાધુજી ઈત્યાદિક ઉન્ને વચનની જુને સંયમી સાધુજી ઉત્તમ સુવિશાલે વચન રસાલે સંસ્તવ્યો સાધુજી... ૯
ઢાળ પ ઈમ કોમલ વચને કરી રે ભગ્ન ચિત્ત મુનિરાય સ્તવીયો તો હિ ન સમજીયો રે અંબુ મગ શેલ ન્યાય ભવિકજન ! કર્મ સમો નહિં કોય ગતિ તેહવી મતિ હોય... ભવિકજન ૧ વાંદી પહોંતો નિજ ઘરે રે પુંડરીક મહીપાલ મુનિ પણ તિહાં થકી ચાલીયો રે ચિતવતો જંજાલ... ભવિકજન૦ ૨ લસણકપૂરે વાસીયું રે નવિ મૂકે દુર્ગંધ તિમ દુર્મતિ છડે નહિં રે ઘેર્યા મોહને ધંધ... ભવિકજન૦ ૩ કિરિયા કરણી ચરણની રે ન કરે તેહ લગાર નિજનગરે દિન કેટલે રે આવ્યો ફરી અણગાર... ભાવિકજન૪ વંદન પુંડરીક આવીયો રે તવ કહે મુનિ કંડરીક ચારિત્ર ખપ નહિં માહરે રે રાજ્યભાવ તહકીક... ભવિકજન, ૫ સાંભળી ઈમ પુંડરીક કહે રે બૂઝબૂઝ કંડરીક ચારિત્રરત્નને છાંડીને રે કિમ ગ્રહ ખંડ અકીક... ભવિકજન૦ તોહિ કુમતિ તજે નહિં રે આપ્યું રાજ્ય તિવાર
સક્ઝાય સરિતા
વદન પંડી હિ મારે
બન
..
૧૮૩