________________
માહેંદ્ર દેવલોકે બહુ તિહાં સુખ વિલસ્યાં વારો વાર રે... વાલામારા ૮ શંખ રાજાભવ સાતમો તિહાં યશોમતી પ્રાણ આધાર રે, વાલામારા
વાલામારા ૧૨
વીસ સ્થાનક તિહાં ફરસતાં જિનવર પદ બાંધ્યું સાર રે... વાલામારા ૯ આઠમે ભવે અપરાજીતે તિહાં વરસ ગયા સહસ બત્રીસ રે, વાલામારા આહારની ઈચ્છા ઉપની એ તો પુરવ પુણ્ય પસાય રે... વાલામારા ૧૦ હરિવંશ કુળમાં હું ઉપની મારી શિવાદેવી સાસુ મલ્હાર રે, વાલામારા નવમે ભવે કેમ પરિહરો પ્રભુ રાખો લોકવ્યવહાર રે... વાલામાલા ૧૧ એહ સંબંધ સુણી પાછલો તિહાં નેમજી ભણે બ્રહ્મચારી રે, વાલામારા હું તમને તેડવા કારણે આવ્યો સસરાજીને વાસ રે... અવિચલ કીધો એણે સાહિબો રૂડો નેહલો મુક્તિ મોઝાર રે, વાલામારા માની વચન રાજીમતી ચાલી પિડાની લાર રે... વાલામારા ૧૩ ધન્ય ધન્ય જિન બાવીસમો જેણે તારી પોતાની નાર રે, વાલામારા ધન્ય ધન્ય ઉગ્રસેન નંદિની જે સતીયોમાં શિરદાર રે... વાલામારા ૧૪ સંવત સત્તર એકાણુએ તિહાં શુભવેલા શુભવાર રે, વાલામારા મુનિ સુંદરે રાજુલના તિહાં ગુણ ગાયા શ્રીકાર રે... વાલામારા ૧૫ ૯૧. પાંચ પાંડવની સજ્ઝાય
હસ્તિનાપુર વર ભલું જિહાં પાંડુ રાજા સાર
નાર... ૧
તસ ઘરણી કુંતા સતી વળી મદ્રી બીજી પાંડવ પાંચે વાંદતા, મન મોહે રે ત્રિજગમાંહે દીપતા, અતિસોહે રે ત્રણ પાંડવ જાયા કુંતીના મન મોહે રે મદ્રીના પાંડવ દોય રે... અતિ૦ ૨ પાંચ પાંડવ કુંતા તણા મન મોહે રે તેમાં જગવિખ્યાત દોય રે અતિ૦ પાંચ સહોદર સારિખા મન મોહે રે નલ-કુબેર સરિખા હોય રે... અતિ ૩ એક દિન સ્થવિર પધારીયા મન મોહે રે પાંચ પાંડવ વાંદવા જાય રે અતિ૦ દેશના સુણી મન ગહગહ્યો મન મોહે રે ભાઈ ! સમય જાય છે આય રે... મનમોહન૦ ૪ જિનવર ચક્રી જે હુઆ મનમોહનમેરે સ્થિર ન રહ્યા દેવ ભૂપ રે મનમોહન મેરે રે તન-ધનજોબન કારમા મનમોહન૦ સંસારનું વિષમ સ્વરૂપ રે... અતિ પ સંસાર માંહી પલેવડું મનમોહનમેરે લાગ્યું તે કિમહી ઓલાય રે મનમોહનમેરે જિનની વાણી સીંચતાં મનમોહનમેરે આપણા ભવભવના પાતક જાય રે...
સજ્ઝાય સરિતા
૧૭૭