________________
મણિ મુકતા ફલ મુગટ બિરાજે તેમના સાધુજી અમે સજીએ સોલ શણગાર કે પિયુરસ અંગના... સાધુજી ૪ જે હોયે ચતુર સુજાણ તે કદિય ન ચૂકશે સાધુજી એવો અવસર સાહિબ કદીય ન આવશે સાધુજી એમ ચિતે ચિત્ત મઝાર કે નંદિષેણ વાહલો સાધુજી રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલો... સાધુજી ૫
ઢાળ ૩ ૪ ભોગ કરમ ઉદય તસ આવ્યો શાસન દેવીએ સંભળાવ્યો, હોમુનિવર વૈરાગી રહ્યા બાર વરસ તસ આવાસે વેશ મેલ્યો એકણ પાસે, હોમુનિવર વૈરાગી ૧ દશનર દિનપ્રતે પ્રતિબૂઝે દિન એક મૂરખ નવિ બૂઝ, હોમુનિવર વૈરાગી બૂઝવતાં હુઈ બહુ વેળા ભોજનની થઈ અવેળા, હોમુનિવર વૈરાગી ૨ કહે વેશ્યા ઉઠાને સ્વામી એ દશમો ન બૂઝે કામી, હોમુનિવર વૈરાગી વેશ્યા વનિતા કહે ધસમસતી આજ દશમા તુમે હી જ હસતી, હોમુનિવર
વૈરાગી ૩ એહ વયણ સુણીને ચાલ્યો ફરી સંયમશું મન વાળ્યો, હોમુનિવર વૈરાગી ફરી સંયમ લીધો ઉલ્લાસે વેશ લેઈ ગયો જિનજીની પાસે, હોમુનિવર વૈરાગી૪ તપ-જપ-સંયમ કિરિયા સાધી ઘણા જીવને હી પ્રતિબોધી, હોમુનિવર વૈરાગી ચારિત્ર્ય નિત્ય ચોખું પાળી દેવલોકે ગયો દઈ તાળી, હોમુનિવર વૈરાગી ૫ જયવિજય ગુરૂનો શિષ્ય તસ હર્ષ નમે નિશદીશ, હોમુનિવર વૈરાગી શ્રી મેરૂવિજય ઈમ બોલે એહવા ગુરૂને કુણ તોલે, હોમુનિવર વૈરાગી છે
૮૭. નાગકેતુની સઝાય શ્રી જિનવર ચરણેનમી રે સદ્ગુરુ ચરણ પસાય સલુણા અઠ્ઠમનો મહિમા કહું રે સાચો શિવપુર દાય... સલુણા ૧ ભાવ ધરી આરાધીયે રે અઠ્ઠમ તપ સુખકાર સલુણા નાગકેતુ અઠ્ઠમ કરી રે જગમાં જય જયકાર... સલુણા ૨ ચંદ્રકાંતા નગરી ભલી રે વિજયસેન નરનાથ સલુણા શ્રીકાંત વ્યવહારીયો રે શ્રી સખીને શીરનાદ... સલુણા ૩
१७०
સક્ઝાય સરિતા