________________
આપણ દોય જણ જી, સંયમ શુદ્ધ આરાધિયે જી. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શા ધન્નો અતિ ત્યાગી; દોનું રાગીયાં જી, શ્રી વીર સમીપે આવીયાં છે. ૪૨ સંયમ મારગ લીનો જી, તપસ્યાએ મન ભીનો છે; શાહ ધન્નો , માસખમણ કરે પારણાં છે. ૪૩ તપ કરી દેહને ગાળી છે, દૂષણ સઘળાં ટાળી જી; વૈભારગિરિ છે, ઉપર અણસણ આદર્યા છે. ૪૪ ચઢતે પરિણામે સોય છે, કાળ કરી જણ દોય છે; દેવગતિર્યો છે, અનુત્તર વિમાને ઉપન્યા છે. ૪૫ સુર સુખને તિહાં ભોગવી, તિહાંથી દેવ દોનું ઐવી; વિદેહે જ, મનુષ્યપણું તેહ પામશે જ. ૪૬ શુદ્ધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી; લહી કેવળ છે, મોક્ષ ગતિને પામશે જ. ૪૭ દાન તણાં ફલ દેખો જી, ધન્નો શાલિભદ્ર પેખો છે; નહીં લેખો જી, અતુલ સુખને પામશે જ. ૪૮ ઈમ જાણી સુપાત્રને પોષો છે, જેમ વેગે પામો મોક્ષો છે; નહીં ધોખો છે, કદીય જીવને હોયજી. ૪૯ ઉત્તમના ગુણ ગાવો છે, મનવંછીત સુખ પાવોજી; કહે “કવિયણ’ જી, શ્રોતાજન તુમ સાંભળો છે. ૫૦
[2] ૭૮. ધન્ના-શાલીભદ્રની સઝાય (૩) સરસ્વતી સ્વામીને વિનવું રે, રંગના રસીયા;
સુગુરુ લાગુ પાય, પ્રીતમ મન વસીયા. ૧ ધન્નો બેઠા નાવણ કરે રે. રંગ,
વાંસો ચોળે છે તેમની નાર. પ્રી- ૨ વાંસો ચોળતા ગોરી ઝુરતા રે, રંગ,
ગોરી તને શા આવડાં દુઃખ. પ્રી. ૩ મારે તો દુ:ખ મારા મહિયરતણું રે, રંગ,
તે સાલે હૃદય મોઝાર. પ્રી. ૪
// સક્ઝાય સરિતા
૧૫૭