SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ જોજ્યો છે, આ ઘર તો દાસી તણાં છે. ૧૨ ચોથે ત્રીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જોજ્યો છે, આ ઘર તો શ્રેષ્ઠિ તણાં છે. ૧૩ રાય શ્રેણીની મુદ્રિકા, ખોવાઈ ખોળ કરે તિહાં; માય ભદ્રા જી, થાળ ભરી તવ લાવિયા છે. ૧૪ જાગો જાગો મોરા નંદ છે, કેમ સુતા આણંદ જી; કાંઈ આંગણે જી, શ્રેણીકરાય પધારીયા જી. ૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તોલમાં; અમે લેજ્યો છે, જેમ તમને સુખ ઉપજે છે. ૧૬ પૂર્વે કદી પૂછતાં નહીં, તો આમાં શું પૂછો સહી; મોરી માતા છે, હું નવિ જાણું વણઝમાં છે. ૧૭ રાય કરિયાણું લેજો જી, મુહ માંગ્યા દામ દેજ્યો છે; નાણાં ચુક્વી છે, રાય ભંડારે નંખાવી દીયો જ. ૧૮ વલતી માતા ઈમ કહે, સાચુ નંદન સદ્દહે; કાંઈ સાચે જ, શ્રેણિકરાય પધારીયા જી. ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે બેરાજીઓ; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી છે. ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન જ નવિ દીધાં; મુજ માથે છે, હજુ પણ એવા નાથ છે જ. ૨૧ અબતો કરણી કરશું જી, પંચ વિષય પરિહરશું છે; પાળી સંયમ જી, નાથ સનાથ થશું સહી . ૨૨ ઈદુવતું અંગ તેજ છે, આવે સહુને હેજ જી; નખ શીખ લગે છે, અંગો પાંગ શોભે ઘણાં છે. ૨૩ મુક્તાફલ જીમ ચળકે છે, કાને કુંડળ ઝલકે છે; રાય શ્રેણિક છે, શાલિભદ્ર ખોળે લીઓ છે. ૨૪ રાજા કહે સુણો માતા જી, તુમ કુંવર સુખ શાતા જી; હવે એહને છે, પાછો મંદિર મોકલો છે. ૨૫ શાલિભદ્ર નિજ ઘર આવિયા, રાય શ્રેણિક ઘેર સિધાવિયા; પછી શાલિભદ્ર છે, ચિંતા કરે મનમાં ઘણી છે. ૨ ૬ સઝાય સરિતા ૧૫૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy