________________
ચંદ્ર વિના કિસી ચાંદની રે ધન્ના તારા વિના કેસી રાત
કંથ વિના કિસી કામિની રે ધન્ના ઝુરે બારે માસ હો ધન્ના, સંયમ૦ ૧૩ માતાને સમજાવીને રે ધન્ને લીધો સંયમ ભાર
માસ સંલેખણા પાળીને રે ધજ્ઞો પહોંચ્યા અનુત્તર વિમાન રે ધન્ના,
ધન્ના ! વર્તો જય જયકાર
દાન શીયલ તપ ભાવના રે ધન્ના એ જન્માંતર સાર
માન કહે મુનિ વાંદતા રે ધન્ના વો જયજયકાર હો, ધન્ના વોં ૧૫
[?] ૭૬. ધન્ના શાલિભદ્રની સજ્ઝાયો (૧)
સંચમ૦ ૧૪
રાજગૃહી નગરી ભલી, શેઠજી ધન્નો ઉદાર રે; પત્ની પતિવ્રતા આઠ છે, રૂપે રંભા અવતાર રે,
સુખી રે જીવન શાલિભદ્રનું. ૧ તેહીજ ગામમાં ધનપતિ, શાલિભદ્ર કહેવાય રે; જેની ઋદ્ધિ જોવા કારણે, આવે શ્રેણિકરાય રે. સુખી૦ ૨ દેવલોકે થઈ દેવતા, પિતા ગોભદ્ર જીવ રે;
પેટી નવાણું પહોચાડતા, પુત્રના પ્રેમે સદૈવ રે. સુખી૦ ૩ સમભૂમિકા ઉપરે, સાથે બત્રીસ નાર રે; દોગુંદ દેવની પરે, ભોગવે સુખ અપાર રે. સુખી૦ ૪ રાયને કરીયાણું ગણ્યું, માતને આશ્ચર્ય થાય રે; શ્રેણિક ખોળે બેસાડતા, સ્વેદથી શરીર ભરાય રે. સુખી૦ ૫ મનમાં શાલિભદ્ર ચિંતવે, પુણ્યમાં રહી મુજ ખામી રે;
ચારિત્ર પાળું જો નિર્મલું, તો શિર પર નહિ સ્વામી રે. સુખી૦ ૬ સંપૂર્ણ સુખને પામવા, ત્યાગનું પકડ્યું નિમિત્ત રે;
નારી એકેક નિત્ય પરિહરે, દીક્ષા લેવા ખચિત્ત રે. સુખી૦ ૭ શેઠ ધન્નો તીણે અવસરે, તજે રમણીનો રાગ રે;
ખેર ભરી કાયાએ આવીયો, જોવા શાલિભદ્ર ત્યાગ રે. સુખી૦ ૮ કથા સુણી ધન્ના શેઠની, કરી માતાને વાત રે;
દીક્ષા લેવા મન દોડીયું, ધન્નાશેઠ સંગાથ રે. સુખી૦ ૯ રિદ્ધિ સિદ્ધિ તજી સામટી રે, તજી ભોગ વિલાસ રે;
સજ્ઝાય સરિતા
૧૫૩