________________
અરે રે ! રણવિષે રોળશે... લેશે લંપટ લાજ સતીના સત રે છોડાવશે... હશે તન મારૂં તાજ... દ્રૌપદી દા દીકરી ઉપાય ની માહરો... તારા ભવિષ્યની ભુલ થાશે મોં કાળાં કૌરવ તણાં... જાણે જમડાને તુલ્ય... દ્રૌપદીIIળા. ચોધાર આસું ચક્ષુ ભર્યા.. સતી રોવે હૈયા ફાટ દાદાએ દાબી છે હૃદય માં... હું મરીશ તુજ કાજ... દ્રૌપદી તા. દિકરી ઉપાય નથી માહરો... તારા ભવિષ્યના લેખ તારા સ્વામીના અક્ષરો.. તે પર કેમ મારું મેખ... દ્રૌપદીલા. એમ કરીને શીર ફૂડીયું... થવા લાગ્યા વિદાય... તરુણી ત્રાસીને નાશતી... છોડ્યા વજના સ્વામ... દ્રૌપદી૧૦ તવ દુઃશાસન કરગર્યો ખેંચી લીધી છે પાસ કૌરવ કે પ્યારે દુર્યોધન... પડ્યો પ્રિયાની પાસ... દ્રૌપદી) ૧૧ાા તવ આવ્યા હરિ સભા માંહે... સતીને દર્શન દીધ... સભા કોઈ દેખે નહિ.. સતી દેખે એક ધીર... દ્રૌપદી ૧૨ ઉદ્યો દુઃશાસન ક્રોધથી... ચીર ખેચે છે આજ વાંહિ ત્રાહિ પોકા રીયો..... હરી રાખે તેની લાજ. દ્રૌપદી૧૩ નવસે નવ્વાણું ચીર પુરીયાં... સતીને પુરી છે હામ... એવી સતીને સંસારમાં... સંકટ રહ્યાં અપાર... દ્રૌપદી ૧૪ શીયળ વ્રત જેણે પાળિયું... પામે ભવતણો પાર જ્ઞાનવિમલ સૂરી એમ કહે... એવી સતીરે નાર... દ્રૌપદીઉપા
[2] ૭૨. (ક) દ્વારિકા નગરીની સઝાયો (૧)
દુહા
દોનું બંધવ આરડે દુ:ખ ધરતા મનમાંય બળતી દેખી દ્વારિકા કીજે કવણ ઉપાય... ૧ રત્ન ભીત સુવર્ણ તણી તેહ બળે તત્કાળ સુવર્ણ થંભા કાંગરા જાણે બળે પરાળ.. ૨
ઢાળ બળતી દ્વારિકા દેખીને રે ભાઈ થયા ઘણા દિલગીર
[ સક્ઝાય સરિતા
૧૩૭